SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ રાસપ્રશસ્તિ ( ચાપાઈ. ) નળ પ્રગટયા ભાવ ઉદ્ધરી, પામ્યા રાજ પૂર્વભવ ચરી; મુનિ મેઘરાજતણી એ વાણી, એટલે છઠ્ઠો ખડ વખાણી. ૧ ( રાગ મેવાડા-ધનાશ્રી ) નળ દવશ્ર્વતી ચરિત્ર સેાહામણુંજી, નવ નવ રૉંગ રસાળ; સાંભળી ઉત્તમ સાધુ સતી પરેજી, ધરજો શીલ વિશાળ, ૧ સાધુ સતીનું ચરિત્ર સુણેા ભલજી, સુણતાં નાસે પાપ; ગાડમત્ર ખરા જેમ સાંભળેજી, નાસે અહિવિષવ્યાપ. ૨ પાર્શ્વચંદ્રસૂરિસર રાજીમાજી, મહિમા જાસ અપાર; સા. ૪ ઉપદેશે જેણે ભવિ તારિયાજી, જિનશાસન શિણગાર. સા. ૩ શ્રી સમરચદ્ર તિણુ પાર્ટ શેભતાજી, તેણે પાટે સૂરિ; રાયચદ્રસૂરિસર દીપતા, ગિરૂમ મેરૂ ગિરિદ સરવણુ ઋષિ જગે પ્રગટિયા મહામુનીજી, કીધું ઉત્તમ કાજ; ને સડ઼ી ગુરૂના ચરણુ નમી કહેજી, વાચક શ્રી મેઘરાજ સા. પં સવત સેાળ ચઉનડ સવચ્છરે, થવીએ નળ ઋષિરાજ; ભણજો ગણો ધર્મ વિશેષજોજી, સારતા વંછિત કાજ. સા. હું ઇતિશ્રી નળદમયંતીના રાસ વિષે છ ખંડ અને પ્રસસ્તિ સપૂર્ણ ૧ સાપના વિષની પીડા. Jain Education International (૩૭૩ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy