SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્તાની શરૂવાત ( ૩૭૫ ) [ચરિત્રારમ્ભ ] (ઢાળ ૧ લી−ાહેર ભલુ પણ સાંકડુ', એ દેશી) ભરતક્ષેત્રમાં જાણીએરે, નગર કૉંચનપુર નામરે; સુજાણુ નર; સાહે પૈસુરપુર સારિખારે લાલ, પાખળ ગઢ અભિરામરે.સુ. ભ. ૧ સુંદર મન્દિર માળિયાંરે, ચઉબાર ચિત્રશાળરે. સુ. સુ. સ. ૧ દીપે ઉંચા દેહરારે લાલ, અળકે ઝાક ઝમાળ, ઋદ્ધિચે કરી સુપરે ભર્યારે, લેાક સુખી દાતાર; સુ. ચારાશી ચ ુટાં જિહાંરે લાલ, જાણે લચ્છી ભંડારરે, સુ. ભ. ૩ ખેડા જિહાં વિવહારિયારે, કરે વિષ્ણુજ વ્યાપાર; સુ. ન્યાયે' લિખમી એકઠીરે લાલ, થાએ વિવિધ પ્રકારરે. સુ. ભ. ૪ લિખમી પામી વિદ્રવે૨ે, ધર્મ કરે વિસ્તારરે; સુ. પયદયકાર સદા ધરેરે લાલ, દુખિયાના આધારરે. સુ. ભ. ૫ તિણ નયરે ન્યાયિ ભલેરે, વસંતસેન મહારાયરે; સુ. તેજ પ્રતાપે આકારે લાલ, અરિ લગાયા પાયરે. સુ. ભ. T વસંતસેના પત્તિરાગિણીરે, ભાગ્યવંત સરદારરે, સ. શીળ સુહાગગુણે ભરીરે લાલ, માન ઘણેા ભરતારરે. સુ. ભ. ૭ વસતિસર તેહની સુતારૈ, રૂપે રતિ અવતારરે; સુ. e તેહવી રભા આપછરારે લાલ, નહીં ‘અવર સંસારરે. સુ. સ. ૮ ચતુરાઇ ચેાસઠ કળારે, જાણે રાગ છત્રીશ; સુ. ખંત કરી નિજ હાથ શુંરે લાલ, નીપાઇ જગદીશરે! સુ. ભ ભણી ગણી જાણી શારદાર, ખેલે મધુરી વાણિ; સુ. મનગમતી મુખ મલકતીરે લાલ, પરતિખ ગુણુની ખાણિરે, સુ. સ. ૧૦ ૧ ઇંદ્રપુરી. ૨ ફેર, ૩ લક્ષ્મી. ૪ વાવરે. ૫ યા યા એજ વિચાર. ૬ શત્રુને પગે લગાડયા. છ કામદેવની સ્ત્રી રતિસુંદરીના જેવી. ૮ જી. ૯ પૈદા કરી. ૧૦ સાક્ષાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy