________________
(૩૭૬) હબિમચ્છી-રાસ, નારી સહુ 'શિરસેહરેરે, વન લહેરે જાય, સુ.
એવી કન્યા કૂદરીરે લાલ, દીઠાં આવે દાયરે. સુ. ભ. ૧૧ તિણ નાયરે માછી વસેરે, હરિબલ એહવે નામસુ ‘સરલ અશઠ મન જેહનેરે લાલ, કરે નિજ કુળને કામરે.
સુ. ભ. ૧૨ નારી પ્રચંડા તેહને, “નામ તિસે પરિણામરે, સુ. દેહે સદા રસે ભરીરે લાલ, પ્રાત ન લે કે ઈનામરે. સુ. ભ. ૧૩ કળહે પ્રિય છે જેહને, કડૂ વચન કઠોર, સુ. કરડવા જિમ કુતરીરે લાલ, ધાએ કરતી સેરે. સુ. ભ. ૧૪ વ્યાઈ વાઘણ જિમ ધસેરે, જે લાવે તાહિરે, સુ. હરિબળ સુખ તિણ નારીશુંરે લાલ, ન લો સુપનહી માંહિરે.
સુ. ભ. ૧૫ ભાડ જે ભરતારને રે, મારે વિણ ૧૦ અપરાધરે, સુ. થરથર ધ્રૂજે બાપરેલાલ, એવી ઘણી અસાધરે. સુ. ભ. ૧૬ દૂર નજર કરડી કરીરે, હામ જેવે નારિરે, સુ.
માંટી જાણે મારિચરે લાલ, પોત ભરેતિણ વારે. સુ. ભ. ૧૭ એવી ઘરણી જે લહેરે, તેહને પિતે પાપરે; સુ
સુખજ નહીં ઘડી એક લાલ, આઠ પહોર સંતાપરે. સુ. ભ. ૧૮ એવી હરિબળને ઘરે, કામિનિ જાણે કાળો, સુ. કહે જિનહર્ષ પૂરી થઈ લાલ, પહિલી ઢાળ વિશાળ રે. સુ ભ. ૧૯
૧ માથાની કલગી સમાન. ૨ સુંદર-રૂપાળી. ૩ પસંદ. ૪ સીધા અને શઠ–મૂર્ખતા-ખળતા રહિત મનવાળા. ૫ નામ પ્રચંડ હતું જેથી તે નામ પ્રમાણે પરિણામવાળી ભયંકર ક્રોધી હતી. ૬ કલેશ-લડાઈ. ૭ દડે. ૮ વિયાએલી. તે ગાળ દે. ૧૦ વગર વાંકે. ૧૧ સ્ત્રી-વહુ. ૧૨ આકરી. ૧૩ ધણી. ૧૪ તુરત પેશાબ કરી ધોતિયું બગાડી દે. ૧૫ મહોત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org