SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ સદુપદેશ-સંગ, (૩૭૭) (દુહા) હરિબળ માછી અન્યદા, મીનગ્રહણ તિણ કાળ; પહેતે સમુદ્રતણે તટે, કાંધ લેઈ જાળ. સાધુ એક દીઠે તિહાં, બેઠે કરે સઝાય; *નિર્મોહી નિર્પરિગ્રહી, નિઃસ્વાદી નિમય. તન મન જેણે “સવર્યા, જીત્યા વિષય વિકાર; ઘેર તપસ્વી ઘેર વતિ, સમતાતણે ભંડાર. કાયા ઊપર પિણ નહીં, મમતા જેહની લેશ; અનાચરણ નવિ આચરે, છડયા કે કલેશ. સમ °તૃણ મણિ સુખ દુઃખ સમ, વેચે નહીં આબાધ; હરિબળે દીઠે એહવે, મહા મુનીશ્વર સાધ. ૫ (હાળ ૨ –આદર છવ સમાગુણ આદર–એ દેશી ) ખુશી થઈ હરિબળ મનમાંહિ, પ્રણમ્યા મુનિના પાય; ધર્મલાભ લીધે કષિરાયે, દેખી સરલ સુભાયજી. ખુશી. ૧ મુનિ ભાખે કાંઈ ધર્મ જાણે છે? ભેભદ્રક! મતિવંતજી; સ્વકુળાચારથકી કઈ ભાજ, ધર્મ અછે ભગવંત!! ખુશી. ૨ ડાદા ળા સહુ કરે છે, નિજ કુળધર્મ પ્રમાણુજી; જે ચાલે કુળધર્મ સૂધા, તેહ કહીને જાણજી. ખુશી. ૩ સાધુ કહે સાંભળ તું માછી! મૂઢ વયણ એ હોય છે; જે કુળ માર્ગે ધર્મ હવે તે, પાપી નહીં છે કેયજી. ખુશી. ૪ ૧ કોઈ સમય. ૨ માછલાં પકડવા. ૩ ધર્મ ક્રિયાનુકાન ૪ મોહ, પરિગ્રહ, સ્વાદ અને કપટ વિનાના. ૫ શરીર અને મનને કબજે રાખેલાં છે. ૬ પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષય છે અને તેના વિકારો અનંત છે તે તમામને જીતી લીધા છે. ૭ શરીર. ૮ નઠારી રીતભાત. ૮ અમલમાં ન લેનારા. ૧૦ નર ખલું. ૧૧ પોતાના કુળને આચાર. ૧૨ બરાબર. ૧૩ મૂર્ખ જેવાં વચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy