________________
(૩૭૮) હરિબળમચ્છી-રાસદારિદ્ર દુખ પ્રમુખ કુળગત, સપૂત ન છાંડે જાણિજી;
તે જાણીજે ધીવરભાઈ, સુકુળાચાર પ્રમાણુજી; ખુશી. ૫ તે માટે નિજકુળ આચારે, ધીવર! ધર્મ ન હોય; પ્રાણિદયા જિનધર્મ પ્રકા, હૃદય વિચારી જોયછે. ખુશી. ૬. જીવ સહુના છેજ સરિખા, સહુ વાંછે સુખ ખેમજી; મરણથકી જે નાસે ત્રાસે, તેહ હણી જે કેમ? ખુશી. ૭ દયા સમાન ધર્મ નહીં કેઈ, હિંસા સમ નહીં પાપજી; કયાધર્મથી સહુ સુખ લહિયે, “અદયાથી સંતાપજી. ખુશી. ૮
જેહવી આપણને પીડા હુએ, તેવી પીડા અન્ય આવેદન પરવેદન સરિખી, જાણે તે ધન્ય ધન્યજી. ખુશી. ૯
ભવજળનિધિ તરવાને ઉતરણી, દુખગિરિ-વજી સમાનજી; વાંછિત અરથતણું એ કરણ, જીવદયા સુપ્રધાનજી. ખુશી. ૧૦ જે દુખ કલેશ મૂકી તે ભાગે, જે ચાહે તું સુખજી; તે તું ચિત્ત દયા ધર ધીવર, ભાગે સઘળાં દુઃખજી. ખુશી. ૧૧ એહવાં વચન સુણ પ્રતિબૂ, ધીવર કહે કર જોડીજી; દયાધર્મ જે તમે પ્રકા, કુણ કરે તસ હેડિજી. ખુશી. ૧૨ સત્ય વચન “સૉ તુમારે, પિણ સાંભળ મુનિરાયજી;
અમ કુળમાંહે જે નર આવ્યા, તાસ દયા કિમ થાય છે. બુ. ૧૩ જીવદયા છણ કુળમેં ન મિલે, બીજી ઢાળે જેયજી; દરિદ્ર ઘરે ચકીને ભેજન, કહે જિનહર્ષ ન હોયછે. બુ. ૧૪
(દુહા) જે તે સઘળા જીવના, રાખી ન શકે પ્રાણ; (તે) પડે પ્રથમ જે જાળમે, મૂકે મચ્છ સુજાણ. ૧
૧ચાલતી આવેલી દારિદ્રય દુઃખની. ભોઈ-માછીમાર ૩ કુશળતા. ૪ મારી નાંખીએ. ૫ હિંસા. ૬ ભવસમુદ્ર તરવા જહાજ. ૭ ધારેલી ધારણ પાર પડવાનું કૃત્ય. ૮ બાબરી. ૮ ક લ કર્યો. ૧૦ મૂકજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org