SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક (૩૮) એહ વયણ મુનિને સુણી, ત્યે વ્રત ધરી ઉલ્લાસ એ પળશે સુજથી સુખે, ઈણી પરે વયણ પ્રકાશ. સુનિવર પાયે લાગીને, કરે સ્વકુળ આચાર; વ્રત પાળે રૂદ્ધ પ, ચિત્ત ઉજળે અપાર. ઈમ કરતાં હવે એકદા, હરિબળ લેઈ જાળ; જલધિત્રટ આવી કરી, નાખી તિણે તતકાળ, પડિયે આવી જાળમેં, મગરમચ્છ તિણ વાર; કાઢ બાહિર ખાંચીને, દેખી કરે વિચાર. (રાગ ૩ -દેશી અલબેલાની) એ તે મત્સ્ય મેં મૂકારે લાલ, એહને ન કરૂં બાધ; ધન્ય માછીરે, કેટે બાંધી દેરડે રે લાલ, નાખ્યો નીર અગાધ. ધન્ય માછીરે. ૧ પાળે નિયમ ભલીપરે લાલ, ગિણતે પ્રાણ સમાન; ધન્ય. ગુરૂદત્ત વ્રત જે ખંડિયેરે લાલ, લહિયે દુરગતિ સ્થાન. ધ. ૫.૨ જાળ જલધિમાં મૂકિયેરે લાલ, પુનરપિ બીજીવાર છે. તેહિજ પડિયે માછલેરે લાલ, મૂ નીર મઝાર ધ. પા. ૩ બીજે ઘાટ જઈ કરીરે લાલ, નાંખે જાળ વિશાળ ધ. તિહાં પણ તેહિજ માછલરે લાલ, મહેન્ચે નયણ નિહાળ.ધ.પા.૪ વળી તે જળચર જાળમેંરે લાલ, આવે વારંવાર; ધ. સાંઝ સૂધી ધીવર મોરે લાલ, નાવે બીજે કિવારધ. પા. ૫ જિમ જિમ આવે જાળમેરે લાલ, તિમ તિમ મૂકે યાદ છે. પિણ નિજ નિયમ ચળે નહીરે લાલ, ન ધર્યા મનમેં વિષાદ, ધ. પા. ૨ ધીર પુરૂષ મૂકે નહીં? લાલ, જે કીને અગિકાર છે. પ્રાણુતે વ્રત આપણેરે લાલ, સંકટ વિકટ મઝાર. ધ. પા. ૭ ૧ કોઈ વખત. ૨ સમુદ્રના કિનારે. ૩ પીડા. ૪ બહુજ ઉડા પાણીમાં. ૫ બીજે કિનારે. ૬ ખેદ-ઉદાસી. ૭ ક. ૮ ભરતાં લગી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy