SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૦) હરિબળમઠી-રાસસાંઝ થઈ મન ચિંતવેરે લાલ, વ્રત મેં લીધો જેહ ધ. ગુરૂમુખ જીવદયાતરે લાલ, કિમ હું મૂકું તેહ. ધ. પા. ૮ ઈમ ચિત્ત ચિંતે ઉજળેરે લાલ, ઈણ અવસર એક દેવ; છે. પ્રગટ થઈને ઈમ કહેરે લાલ, સુણ ધીવર તું હેવ. ધ. પા. ૯ દરિયાને હુ દેવતારે લાલ, અવધે દીઠે આજ; ધ. અસદુ હતે હું આવિરે લાલ, તારી પરીક્ષા કાજ. ધ. પા. ૧૦ રૂપ કરી મેં મચ્છનેરે લાલ, તારી પરીક્ષા કીધ; ધ. ધન્ય ધન્ય તું જગવિષેરે લાલ, તે ભવ લાવે લીધ. ધ. પા. ૧૧ જયદયા પાળી કરીરે લાલ, સફળ કિયે અવતાર ધ. સંકટમાં પિણ પાળિયારે લાલ, તેં તારે વ્રત સાર. ધ. પા. ૧૨ કેઈક નિયમ લિયે નહીંરે લાલ, લેઈ પાળે નહિ કેહ, ધ. કેઈ કલ્પે પાળે સહીરે લાલ, તુજ સરિખા છે જેહ. ધ. પા. ૧૩ તારું સત્વ દેખી કરીરે લાલ, તુજ શું થયે અસંતુષ્ટ, ધ. માંગ માંગ “વર તું હવે લાલ, તુંજ પોતે પુન્ય પુષ્ટ. ધ. પા. ૧૪ ધીવરને કુળે ઊપોરે લાલ, જીવદયા-પ્રતિપાળ; ધ. કહે જિનહર્ષ ભલે ભલોરે લાલ, ઈમ કો ત્રીજી ઢાળ. ધ. પા. ૧૫ (દુહા.) તે ભણી દર્શન દેવનાં, “નિષ્ફળ કદ ન હોય; તે માટે જે જોઇયે, માંગ માંગ હું સાય. વચન સુણ હષિત થયે, હરિબલ કહે વચન; જે તુઠા સુર તે કરે, આપદમાંહિ જતન. ૧ પવિત્ર. ૨ અવધિ જ્ઞાનવડે ઉપયોગ દઈ જોતાં આજ તને ચળાવા આવ્યા; કેમકે મેં એ વાત સાચી માની નહતી જેથી. ૩ સાહસ-દઢતાપણું. ૪ સંતોષવંત. ૫ વરદાન. ૬ પુન્ય સબળ હોવાથી. ૭ માછીમારના કુળમાં જન્મી છવહ્યા પાળનાર થા. ૮ નકામાં-ફળ આપ્યા વગર ફેક્ટ ન થાય. ૮ કરજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy