________________
દયાનું ફળ
(૩૮૧) અરથ નહિ માહરે કિસે, રાજ્ય અદ્ધિ ભંડાર
હિલી વેળા આવીને, કરજે મારી સાર. તહત્તિ વચન સુરવર કહી, પુખને આપણે ઠામ; નિજ નારીથી બીતે, હરિબળ ગયે ન ધામ. મનમાંહિ ઈમ ચિંતવે, મચ્છ ન પામે આજ; ઘર જઈયે તે માહરી, નારી પાડે લાજ.
(ઢાળ ૪ થી-કપૂર હવે અતિ ઉજળે-એ દેશી.) ઈમ ચિંતી હરિબળ હવે, શુના દેવળ માંહ્ય;
આવીને બેસી રહ્યોરે, નિયમશું ચિત્ત લગાય માનવ! જીવદયા ફળ જોય, તૂટે જેહને દેવતારે, હરિબળ સુખિયે હાયરે.
મા. જી. ૧ જે તે ફળ પામિરે, જે રાખે એક જીવ સકળ જીવ જે શખિયેરે, તે ફળ લહિયે “અતીવરે મા. જી. ૨. ધન ધન તે નર જાણિયેરે, જે રાખે પર પ્રાણ
કહિયે જીવ હણે નહિરે, તેહ કહીને જાણ રે. મા. જી. ૩ હું તે પાપી નિત પ્રતેરે, મારૂં જીવ અપાર; બિગ ધિગજીવિત માહરૂ રે, ધિગ ધિગ મુજ અવતારરે.મા. જી.૪ “અવર ઉપાયે નિરવહે છે, જે કિમહી ઘરવાસ;
તે ત્રિવિધે હિંસા તજુર, દુર્ગતિને આવાસરે. મા. જી. ૫ પ્રગટ દેવ દયાળકીરે, પાયે કે કલ્યાણ;
તે આગળ પિણ પામશુંરે, એહથી સુખની ખાણરે. મા. જી. ૬ ધીવર મનમેં ચિંતવેરે, સુખને મારગ એહ; સાંભળજો સહુકે તમે રે, પુન્ય થાએ જેહરે. મા. જી. ૭
૧ જરૂર. ૨ દુઃખની વખતે ૩ કબૂલ. ૪ ઘેર. ૫ અત્યંત. ૬ કોઈ વખત પણ છવ ન મારે. ૭ જાણપણું. ૮ બીજે ગુજરાતને ઉપાય. ૮ મન વચન કાયા. ૧૦ ઘર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org