SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૨ ) હરિબળમચ્છી રાસ. આખે બેઠી એકદારે, રાજસુતા ગુણગેRs; મા. જી. ૧૦ હેરિબળનામે રરિ સમા, ઇજ્યનંદન સુસનેરે. મા. જી. ૮ નયણે કુમÀિ' નિરખીએરે, લાગ્યે અતિ અભિરામ; નયણે નયણ મિલ્યાં સહીરે, પ્રેમ મગન થયા તામરે મા. જી. હું રૂપ નિરખી રાચી રહીરે, લાગ્યે સબળ સનેહ; મળવા ઇચ્છી તેહનેરે, તૈડાન્યા નિજ ગેરે નેહ ધરી કુવરી કહેરે, વચન મધુર તિવાર; રિબળ તુજ શું નેહલેા, લાગ્યા અધિક અપારરે મા, જી. ૧૧ મન માહુર તે માહિંયારે, તુજ વિષ્ણુ હવે ન પસુહાય; તુંહીજ હિંયડામાં વસ્યારે, દીઠા આવે દાયરે મા. જી. ૧૨ તે માટે દેશાંતરેરે, જઇયે પ્રાણ-આધાર; સરખી જોડી આપણીરે, મેળિ “સરજણુહારરે પરણીને સુખ વિલસિયેરે, લીજે નરભવ લાહ; તન ધન ચૈાવન આપણારે, સફળા કીજે નાહરે સરીખે સરીમાં જે મિલેરે, તા થાએ ઉછર’ગ; તું પ્રિયતમ હુ· પદ્મિનીરે, કંચન જડિયા નગરે વેધક વય સુણી કરી, મેહ્વા હરિખળ ચિત્ત; મા. જી. ૧૪ મા. જી. ૧૫ કહે જિનર્ષ ચેાથી થઇરે, ઢાળખું ચેર્યાં ચિત્તર મા. જી. ૧૬ ( દુહા ) હરિબળ હિત હિંયડે ધરી, માન્ચે તાસ વચન; ૧ લચ્છી લે આવતી,-પગ કવણુ અપુન્ન ? રાયતા ભય અવગણી, કીધા ૧૧વયણ પ્રમાણ; થાપી દિન સંકેતનેા, ઘરે ગયા સુવિહાણુ. 7 Jain Education International મા. જી. ૧૩ ૧ રાજાની કુ ંવરી. ૨ ઈંદ્ર જેવા. ૩ વાણિયાને છેાકરા. ૪ પેાતાને ઘેર. ૫ પસંદ ન આવે, ૬ પસંદ આવે. ૭ દેવે. ૮ આનંદ. ૯ મનને વીંધનારાં-ભેદનારાં. ૧૦ લક્ષ્મી આવતી હોય તેને અભાગીઓજ પગની ફાકર મારી પાછી ડૅલે છે. ૧૧ વચન. ૧૨ વાયદાના, For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy