SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૪) સુરસુ દરી–રાસ. ( કન્યા પ્રાઢ. ) પઢમક્ષર વિષ્ણુ મ કહેા કાઇ, મધ્યક્ષર વિષ્ણુ જિનવર જોઇ; છેહુલ્યા વિણ દાઇ કરે નિષેધ, તે તું જાણે ચતુર સુખધ. ( અમર. ) ૩૩ કન્યા પ્રાહ. ) ( અમરકુમર પ્રાઢું.) પઢમક્ષર વિષ્ણુ ઉભી કહેા, મધ્યાક્ષર વિણ કહિયે મ હા; અંત્યાક્ષર વિષ્ણુ અને રહી, સાહે નિત તુજ શિર સા રહી. ( રાખી. ) ૩૪ પઢમક્ષર વિષ્ણુ હિંચે મ રાખ, શ્રીઅ વિષ્ણુ નામ મનોહર ભાખ; અત્યાક્ષર વિષ્ણુ પાડતા રખે, તસ ઉપમા દીજે' શશિમુખે. ( કમળ. ) ૩૫ શબ્દની આ વર્ણલાપ સંજ્ઞા છે. એ શબ્દની શરૂઆતમાં સુર શબ્દ જોડીને તું તપાસી જો–મતલબ કે એ જોડણીથી સુરસુંદરી એવુ નામ તૈયાર થાય છે. અમર શબ્દમાંથી અ બાદ કરતાં ભર શબ્દ થાય તે મરવું કાઈને કહેશેા નહીં; કેમકે એ અપશબ્દ–અપ્રિય છે. મ બાદ કરતાં અઢારમા અરજિનેશ્વરનું નામ વંચાય છે, અને છેલ્લેા ર ખાદ કરવાથી અમ થાય છે એથી મર અને અર એ બેઉ શબ્દને ભાવ ઉડી જાય છે અને પેતે, એવેશ અર્થ સૂચવે છે તેવું પાતેજ છે. અમર કુંવરે કહ્યું-રાખડી શબ્દમાંથી પહેલા અક્ષર ખાદ કરતાં ખડી ઉભી એ અર્થ સૂચવનાર શબ્દ થાય છે. ખ બાદ કરતાં રાડી એટલે લડાઈ તે કાઈ વખત પણ ન થાઓ. અને ડી બાદ કરતાં રાખ રહે છે તે અન્ન રખેળવામાં આવે છે. કન્યા ખેલી—કમલ શબ્દમાંથી ક બાદ કરતાં મળ-મેલ રહે તે હૃદયમાં ન રાખવેા. મ બાદ કરતાં કલ એટલે મનેાહર એલી રાખવી. લ બાદ કરતાં કમ એટલે આછાપણું તે તું રખે સ્નેહમાં એછાશ પાડતા ! કેમકે કમલની એપમા ચદ્રમા જેવા માં વાળી સ્ત્રીને કમલવદને ' એવા સ’ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy