SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરવાદ. ( કુવર પ્રા&. ) પઢમક્ષર વિષ્ણુ કે મત કરા, ખીઅક્ષર વિષ્ણુ કાં ઉચરા; અત્યક્ષર વિષ્ણુ વરીઆ રમા, તેહને લોચન તુજ ઉપમા. ( હરિણુ. ) ૩૬ (કુંવર પ્રાહ. ) પઢમક્ષર વિષ્ણુ માલક કાન, બીજા વિના નવાઢા માન; અત્યક્ષર વિણ ઝીણા સાર, સા કામિની ગ્રહે અણુગાર. ( લાકડી. ) ૩૭ ( ૨૬૫ ) ( કુવર પ્રાRs. ) પઢમક્ષર વિષ્ણુ પુઢવીકાય, ખીજા વિના પષ્મિણી કહ્રાય; દીરઘ વિષ્ણુ અત્યક્ષર હીણ, સહુ સ્વૈછે સઘળે લઘુ લીણું. ( સૂખી. ) ૩૮ ધનથી અપાય છે. કુંવર મેક્લ્યા—હરિણી શબ્દમાંથી હું ખાદ કરતાં રિણી થાય છે તે દેવાદાર કાઈ થશે! નહી દેવું કરશે! નહી. ર બાદ કરતાં હણી શબ્દ થાય છે તે હડ્ડી-મારી નાખી એવા શબ્દ કેમ એટલે ? ણી બાદ કરતાં હરિ–વિષ્ણુ તે તેા લક્ષ્મીએ વરેલ છે તે હરિના નેત્ર જેવાં તારાં નેત્ર છે. કુમરી ખેાલી—લાકડી શબ્દમાંથી લા બાદ કરતાં કડી થાય તે ખાલકના કાનમાં ( સુરકીવાળી–કડી ) હોય છે. ક ખાદ કરતાં લાડી થાય છે તે ઉછરતી સ્ત્રી એવું સૂચવનાર શબ્દ થાય છે. ડી ખાદ કરતાં લાક શબ્દ ઝીણા સાર–કાણું સૂચવનાર છે. તે સ્ત્રીને ( લાકડી–દાંડાને ) અણુગાર –મુનિ હાથમાં ગ્રહણ કરે છે. 'વરે કહ્યું—મૂખડી શબ્દમાંથી સુ બાદ કરતાં ખડી-ભીંત ધાળવાની થાય છે તે પૃથ્વીકાયના ભેદથી પેદા થયેલી છે. ખ બાદ કરતાં સૂડી થાય છે તે (સૂડા તે) મૂડી (પાપટ ને ) પાપડી પક્ષિણી થાય છે. તેની ન્હાના માટા વા સહુએ ચાહના રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy