SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૬) સુરસુંદરી-રાસઈણિ પરિ કહી સમશ્યા ઘણી, રાય શેઠ રંજ્યા બેહ સુણ; પંડે તે શુભ પરે, સહકે પહતું નિજ નિજ ઘરે. ૩૯ * (ઢાળ ૫ મી-રાગ રામગ્રી) રાય કહે રાણી પ્રતિ, સુણે કામિનીજી, વાત અપૂરવ એક, ગજગામિનીજી; એ કુમરી સુરસુંદરી, સુણે કામિનીજ, શીખી વિનય વિવેક, ગજગામિનીજી. ચોસઠ કળા કુશળ હવી, સુણે કામિનીજી, જાણે શાસ્ત્રવિદ, ગજગામિનીજી; દેખી ‘સુતાની ચાતુર, સુણે કામિનીજી, મુજ મન થાય પ્રદ, ગજગામિનીજી. ચિાવન વય પૂરણે હવી, સુણે કામિનીજી, રૂપતણે ભંડાર, ગજગામિનીજી; રાજધાની પંચબાણુની, સુણે કામિનીજી, ગુણ નવિ લાભે પાર, ગજગામિનીજી. "શશિવદની 'મૃગલચની, સુણે કામિનીજી, સિંહ હરાવે લક, ગજગામિનીજી. પાણી ચરણ જોઈએહના, સુણે કામિનીજી, પદમ લીણું જઈ પંક, ગજગામિનીજી. એ સરીખે વર કુણ હસે, સુણે કામિનીજી, અમ મન ચિંતા એહ, ગજગામિનીજી; ૧ અધ્યાપક-મહેતાછ. ૨ પુત્રીની ચતુરાઈ. ૩ આનંદ. ૪ કામદેવને અમલ. ૫ ચંદ્રમા સરખા શીતળ તેજવંત મહેવાળી. ૬ હરિણના સરખાં અણિયાળાં પાણીદાર તેજસ્વી નેત્રવાળી. ૭ સિંહ સરખી પાતળી કમરવાળી–અર્થાત કમરને લંક સિંહના કટિલંકને શરમાવે તેવે છે. ૮ હાથ પગની લાલાશ જોઈને કમળ પણ કાદવમાં જઇ લીન થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy