SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વરપ્રાપ્તિ વિચાર, સરિખા સરિખી જે મિલે, સુણે કામિનીજી, તે વાધે બહુ નેહ, ગજગામિનીજી. મેં ‘પટ લિખી અણુવીઆ, સુણે કામિનીજી, રાજકુમાર બહુરૂપ, ગજગામિનીજી; પણ એ ચેગ એક નહિ, સુણે કામિનીજી, વળીવળી ભાખે ભૂપ, ગજગામિનીજી. નગરશેઠ છે આપણે, સુણે કામિનીજી, વ્યવહારીએ સુજાણ, ગજગામિનીજી; નામે ધનાવહ ધનધણી, સુણે કામિનીજ, પાળે જિનવર આણ, ગજગામિનીજી. પુત્ર અને પમ તેહને, સુણે કામિનીજી, સકળ કળા શિણગાર, ગજગામિનીજી; રૂપે અમર હરાવીએ, સુણ કામિનીજી, નામે અમરકુમાર, ગજગામિનીજી. એક નશાળે બેહુ ભયાં, સુણે કામિનીજી, સુતા આપણી સેય, ગજગામિની, સરિખા સરિખી છે કળા, સુણે કામિનીજી, રૂપે સરિખાં દેય, ગજગામિનીજી. શાસ-સંવાદ કરાવીએ, સુણે કામિનીજી, સભા માંહિ મેં કે, ગજગામિનીજી બિહ તવ સરિખાં પરખિયાં, સુણે કામિનીજી, એ દીસે સરિખી જેવ, ગજગામિનીજી. ચિત્ત રૂ જે તાહરે, સુણે કામિનીજી, તે કીજે એ વાત, ગજગામિનીજી; ૧ નેહ. ૨ ચિત્ર-છબી બનવરાવી કિંવા દરેક રાજકુંવરોની મંગવરાવી. ૩ દેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy