SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ (૨૮) સુરસુંદરી-રાસકુંઅર વ્યવહારીત, સુણે કામિનીજી, કરે યુવતિ “યામાત, ગજગામિનીજી. (કામિની પ્રાહ.) કહે રાણું રતિસુંદરી, સુણે કંતાજી, જે પ્રીઉ ચિત્ત આવે, ગુણવંતા; તે કીજે અતિ ઉલટ ઘણી, સુણે કંતાજી, તુમ દાસી મનભાવે, ગુણવતા. તુમ ચરણાંબુજરેણુકા, સુણે કંતાજી, | હું છું અહનિશિ દેવ, ગુણવંતા; કુણ વિચારે મુજ પૂછીએ, સુણે કતા, તે "આયસ દિએ દેવ, ગુણવંતાજી. રાય કહે પુત્રી પ્રાહિં, સુણ કામિનીજી, માયને વલ્લભ હેય, ગજગામિનીજી; તસ જનનીને જિમ રૂ, સુણે કામિનીજી, તિમ કીધે સુખ હય, ગજગામિનીજી. (દુહા ) શેઠ તેડાવી નૃપ કહે, અમ બહુ ઉપને રંગ; તુમસું સગપણ જેડીએ, કીજે વિહવા જંગ. અમ પુત્રી સુરસુંદરી, તુમ સુત અમરકુમાર; પાણિગ્રહણ કરાવીએ, યુગતે એક વિચાર વળતું શેઠ વચન વદે, પ્રભુનું વચન પ્રમાણે, અમે સેવક છું “રાઉળા, “વહું મસ્તક તુમ આણ. ૩ ૧ સ્ત્રી. ૨ જમાઈ ૩ આપશ્રીના હુકમને આધિન રહેનાર હું દાસી સ્વરૂપના મનમાં એ વાત ગમે છે. ૪ ચરણ કમળની ધૂળ. ૫ આજ્ઞા. ૬ પુત્ર. ૭ પૂજ્ય પુરૂષરૂપ આપનું. ૮ રાજના-સરકારના છીએ. ૪ આજ્ઞા માથે અંગિકાર કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy