SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાહ મહાત્સવ. તુણૅ મુજને આયસ્યુ, તે શુભ કીજે કાજ; ણિ વાતે અમે હરખીઆ, ઉલ્લટ અધિક આજ. (ઢાળ ૬ ઠ્ઠી-તથાપિ કહુ છુ એટલુ, દેશી એ રાગ-કેદાર. ) રાય શેઠ બિહુ જણા, ઇમ વિચાર કીધા મનતણા; તેડાવ્યા પતિ ચેાતિષી, વિશ્વાચી વાત સકળ ભખી. ૧ તવ લીધું લગન ઉતાવળું, વળી સકળ દોષ વર્જિત ભલું; ક કાતરી સઘળે પાડવી, સવિ સુજન વર્ગ હષઁ હળી. મંડપ–રચના મડાવીએ, ૪જનપદથી દુઃખ છડાવીએ પઅપરાધી જન છેડાવીએ', E માગધ જન કર ઉદ્રાવીએ. ઘરે ધવલ મગલ ગવરાવીએ, વિધિ જવારા વવરાવીએ; અહુ નગર શાભાવિરચાવીએ, ખેલાવિધિ પાત્ર નચાવીએ. ૪ ઘરે સખળ લાક પધરાવીએ, ભલાં ભાજન ભક્ષિ કરાવીએ; ભરણાદિક પાષીએ, પ્રત્યેકે સુજત સતૈષીએ, ૫ દારિદ્ર દુખિયાનાં સૂરિયે, યાચક જન ૧૦વછિત પૂરિયે; ૧૧પરિઘલ મન લાહૈા લીજિયે, વિહવા વિધિ સઘળા કીજિયે.૬ હવે લગન—દિવસજ આવીએ, વરવહુ બેડુ ન્હેવરાવીએ; શૃંગાર સકળ પહિરાવિયે, વાજિત્ર અનેક વાવિયે. મંડપ મહાજન મેલાવિયે, અતિ ઉષ્ણવ જાન ચલાવિયે વર તેારણુ દ્વાર સિધાવિયે, ભરી મોતીથાળ વધાવિયે તિહાં સાખી અગનિ સમાચરી, સુરસુંદરી અમરકુમરે વરી; પહિરામણી રાચે સખળ કરી, વર મદિર પાહતા પરવરી. ૯ નરનારી જોડી ભઠ્ઠી મળી, ખિપૂરે મંદિર મનિ ફળી; વજ્ર ૫ ૧ હુકમ ક્રમાળ્યેા. ૨ ઉત્તમ-શ્રેષ્ઠ કામ કરો. ૩ વિવાહની. ૪ દેશથી. ૫ ગુન્હેગારાને. ૬ ભાટ ચારણ યાચક. છ નાચનારી પાતરાના નાચ પડાવિયે. ૮ દાગીના. ૯ દરેકને. ૧૦ માગણુની ઇચ્છા પૂર્ણ કરિયે. ૧૧ પુષ્કળ, Jain Education International (૨૬૯) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy