________________
(૨૭૦) સુરસુંદરી-શાસ, નિત પચ વિષય સુખ લેગ, યૌવન વય યુગતિ જોગ. ૧૦ નખમમતણી પરિ પ્રીત, ન ખમેં તે વિરહ કદા ઘઉં, સુખે બેલેં વાસર રાત, ભેદ ન લહે આતપ છાંયડી. ૧૧ હવે શેઠને સાર વધામણી, આવી જબ બાર વાહણતણી;
બહુ વઍ પૂરિત આવી, વાહણ શાહતણું મન ભાવી આ ૧૨ મંદિર સવિ વસ્તુ ભરાવી, લેખાં સુત પાસે કરાવી
વ્યાપારતણે રસ ભાવિયે, તવ પુત્રે પિતા બેલાવિયે. ૧૩ કહે સાંભળો સાચી વાત છે, પરદેશ ચલાવે તાત;
વ્યાપાર કરવા મુજ પ્રતિ, જિમ લખમી મેળું તુમ પ્રતિ ૧૪ મુજ મન એ ઉલટ ઊપને, નહિં થઈ રહું મેંડક કૂપને; બાલપણે નામ ન વિસ્તરે, તિણ આગળ અરથ ન કે સરે. ૧૫ સુણિ વચન અપૂરવ વચ્છતણાં, તવ જલ ભરી લેચન આપણું કહે સાંભળ અમરકુમારજી, નહિં લખમી આપણે પારક. ૧૬ તે વિલસે જિમ રૂચિ આવે છે, પરદેશ જવું કિમ “ભાવે;
મુજ પ્રાણથકે તું વહાલેજ, ખિણ એક અલગ મમ થાઓજી. ૧૭ કહે કુંઅર ધન નિજ તાતનું, વિલસે ધિગ જીવિત તેહનું;
જે નહી તે જાવા હઠ કરી, તે મૂકિશ ભજન પરિહરી. ૧૮ મન નિશ્ચય સુતને જાણીએ, તવ શેઠ ધનાવહ વાણીએ; વળી પ્રવહણ બારે સજ કરે, ચર વસ્ત કયાણ લઈ ભરે. ૧૯ આશીષ લેઈ શિર માયની, વળી પામી આજ્ઞા રાયની; જવ ચાલે કુમાર ઉલટ ધરી, તવ બેલે ઈમ સુરસુંદરી. ૨૦
૧ નખ અને માંસની વખાણવા લાયક પ્રીતિ છે એટલે કે એક એકથી છૂટા પડતાં મહા દુઃખ થાય છે. ૨ તડકે. ૩ કૂવાને દેડકો કૂવામાં જ રહી રમ્યા કરે. ૪ કામ ફતેહમંદી ન પામે. ૫ પસંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org