________________
પ્રિયામ-રંગ (ર૭૧) (ઢાળ ૭ મી રાગ માલવીગાડી) સુરસુંદરી કહે શિરનામી, સુણે વીનતી એક મુજ સ્વામી, તમે ચાલવું છે પરદેશ, હું સાથે તમારે આવેશ. આધાર વચન મ ચૂકે મુજ એકલી ઘેર મ મૂકે; તમે પ્રાણ પ્રાહિ મુજ હાલા, ન ખમા વિરહના ભાલા. ૨ માત તાત ને સસરા સાસુ, પીઉ વિણ ન ગમે કે પાસું; મુજ તેઓ પ્રીઉ સંઘા, જે મુજ દીધી તુમ તા. ૩ નહીં તે જે મુજ નાથ, નહીં મેહલું તુમ સાથ,
મમ કહિસ્ય ખાલી વચન, એ સાચું માનજે મન્ન. ૪ તુમ વિણ દિન દેહિ થાય, વળી સૂરતાં રાતિ વિહાય;
બહુ લેક કલંક ચડાવે, વાહલા વિણ રહિયું કિમ ભા. ૫ ભરતાર કહે સુણ સાચું, તું કાજ કરે કાં કાચું;
નરને પગબંધન નારી, મારગે જે ચિત્ત વિચારી. કામિની કહે દેહની છાયા, અલગી કિમ રહે વરરાયા તિમ હું પ્રીઉ જુઈ ન થાઉં, તુમ ચરણ સદા આરહું. ૭ મા તાયે ઘણું સમજાવી, પણ વાત ન કામિનિ “ભાવી;
ભરતારની સાથ ચલાવી, કિમ છુટે પદારથ ભાવી. વાણેતરના પરિવાર, વહુ સાથે અમરકુમાર. વલ્લભાને સાથે લે, ચાલ્યા પ્રવહણે બેસેઈ. કુંવર કુમરી મન પ્રેમેં, બહ પંથ ઉલ્લેબે ખે; સીંહલદ્વીપે જાવા હીંડે, યક્ષદ્વીપ આ વિચ નડે ૧૦ પ્રવાહણ તિહાં છીપી રાખે, “નિયમિક સઘળા ભાખું; ઈણે દ્વીપે છે મીઠાં પાણી, તે ભરીએ મીઠું જાણી. ૧૧
૧ પિતા. ૨ પડખું. ૩ આપને મારા પિતાએ પરણાવી છે. ૪ આરાધુ-સેવ્યા કરૂં. ૫ પસંદ ન આવી. ૬ થનાર વસ્તુ કેમ થયા વિના રહે. ૭ ક્ષેમકુશળ સાથે ઘણો માર્ગ ઓળં૮ ખલાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org