________________
(ર૭ર) સુરસુંદરી-રાસ. અહી રહીવું રાત ન સુણિયે, રહે તેહને યક્ષે હણિયે;
એહ કારણે શીઘર થાઓ, જલ ભરવા વાર ન લાઓ, ૧૨ એહ સૂધી વાત સંભાવી, યક્ષદ્વીપમાંહિં લેક આવી;
પૂરવલાં પાણી છડે, મીઠાં જલ ભરવા માંડે. તવ અમરકુમર નિજ કેડી, ઉતર્યો સુરસુંદરી તેડી,
કૈતુક જેવા દ્વીપ માંહિં, આવી બેઠે એક તરૂ છહિં. ૧૪ તિહાં જેમાં વાડી આરામ, થાકી કુમરી ખિણિ તામ;
શિર દેઈ કંત ઉસંગે, સુરસુંદરી પિઢી રંગે. ૧૫ નિદ્રાવશ હુઈ સા બાળા, તવ કુમર કરે ચિત્ત ચાળા;
સંભારી સા પૂરવ વાત, નિશાળની કેંડી સાત. લઘુપણે મેં એહની લીધી, મુજ ગાળિ તિહ ભણી દીધી, સંભાર્યા સઘળા બેલ, ચિત્ત નિડુંર થયું નિટેલ. ૧૭ એહની સાત કેંડી આપું આજ, કિમ લેમેં જોઈએ રાજ, ઈસી ચિત્તે કુબુદ્ધિ વિસારી, સૂતી મેહલી વનમાંહેનારી. ૧૮ કમરે મતિ કીધી ઉંધી, સૂધ તિહાં નિમડિઓ કુબુદ્ધિ,
શુભ વાત ન એક શુધી, સા બાલા નેહ વિલુધી. સાથિ તેડીને શે કે ધી, કર્યું કામ જે ન કરે લેધી;
થયે દેખત સૂધે અધી, તસ “ચીરે કડી બધી. ૨૦ લિખ્યા અક્ષર ત્યજી લાજ, ઈણિ કેડીએ લેજે રાજ;
ઈમ કીધી ૧૦કરણી દુષ્ટ, સૂતી મેહલી ચા પાપિષ્ટ. ૨૧ પડ કેધતણે વશ પ્રાણી, તવ બુદ્ધિ સકલ મુંઝાણું, કર્મ શાં શાં ન કરે જાણી, રસ ઠેષતાણું મન આણું. ૨૨
૧ શીઘ્ર-જલ્દી. ૨ ઝાડ. ૩ ખેળામાં. ૪ સુઈ ગઈ૫ ગાળે ખરાબ વચન. ૬ નઠોર. ૭ નઠારી બુદ્ધિ. ૮ સ્નેહમાં લુબ્ધ થયેલીબંધાયેલી. ૮ પારધી-શિકારી. ૧૦ સાડીને છેડે સાત કડી બાંધી. ૧૧ ખરાબ કામ. ૧૨ પાપકર્મ જેને વહાલું છે એવા તે અમર કુમારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org