________________
(૨૦૨). જયાનક કેવળી, એહને છે માહારે અભિલાષ, ૫ પાલટી આ પાખ. ૧ તે પરિ કરવી એવી અસી, એહને પણ પિચાડું કસી,
તવ સુંદરી માંડ પરપંચ, સૂરદત્તર્યું બેલે સંચ. દર સુજ ધણી તે ના ગામ, નિશ્ચ મનડું ન રહે ઠામ,
તવ સૂરદત્ત કહે છે વાત, પુરૂષ એકસ્ડ મેળો ધાત. ૪૩ સહસ રત્ન મુજ આપે જેહ, તે નર નિચે આવે ગેહ;
સરૂપ સુંદર છે મુજ ધણી, જાણે ગીત કળા તે ઘણી. ઘેર જઈ નર રૂપજ કરી, રત્ન પાંચસે થાળી ભારી;
તે પાઠવ્યાં દાસી સાથ, સુંદરીએ તે લીધાં હાથ. ૪૫ દિવસતણે નિરધારજ કરી, દાસી નિજ મંદિર સંચરી;
મનસ્યું બહુ વિચારી કરી, કાળી દિન આવે પરવરી. ૪૬ તે દિન સૂરને ઉઝમ થયે, કરી શૃંગાર દુઆરે ગયે; રત્ન પાંચસે બીજા જેહ, ભરી થાળ પહોંચાડે તેહ. ૭ વનિતાને તે સહી મન વસ્યાં, મુજ સ્વામીને હંતાં ઈસ્યા,
હવે કરૂં કિસી પરિ જેહ, એને સહી પણ પહોંચે તેહ. ૪૮ તેહને તવ બહુ સ્વાગત કરી, ચંદ્રહાસ જળ પાયું ભરી;
તેણે તવ મૂછાગત થયે, થઈ અચેત ને ધરણે ગયે. ૪૯ તસ શરીર તે શોધ્યું સર્વ, બૂટી લાધી વધી પર્વ
તે બૂટી તસ મસ્તક ધરી, તે તવ બાંધ્ય માંકડ કરી. ૫૦ ઘણી પરે તે પીડ બહુ, કવિજન કહે હું કે તું કહું
કરી વિનય ને લાગે પાય, હવે અન્યાય હું ન કરૂં માય. ૫૧ કરૂણા આણને નર કીધ, કર દશ અંગુળી વદને દીધ;
જયાત તવ પૂછે કેચરી, તે સર્વે દાખું ઉચ્ચરી. પર તવ તે બે મધુરી વાણું, હું તેણે આ સહી જાણું; રતિસુંદરી એહવું કહે, માન કરી અણુબોલ્યો રહે. ૫૩
૧ મોકલ્યાં. ૨ અંધારી રાતે. ૩ વાંદર. ૪ ચરિત્ર.
°°°
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org