SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત. ( ર ) એહવું ચર્મ જે રત્ન, સહસ સુર કરે ; સિંધૂનદી કહી જ્યાંહ, મૂઠું રત્ન તે ત્યાંહ. સિંધૂનદીમાંહિ સારે, સાથે બહુ પરિવારે; નદીએ તે ચઉદ હજારો, નીરતણે નહિ પારે. ૫ હેમવત પર્વત જેય, પદ્મદ્રહ તિહાં હોય; નદીઓ નીકળી ત્રા, પાણી ઉજ્વળ વચ્ચે. ગંગા સિંધૂ તે જેય, રેડિતા અંશની હેય; પશ્ચિમસાયરમાંહિ ભળતી, ગંગા પૂર્વે પળતી. ૭ સિંધૂનદી કહી જેહે, પશ્ચિમે ચાલીએ તેહે, ભેદે વૈતાઢય ત્યાંહે, ભળતી સમુદ્ર તે માંહે. ૮ ત્યાં એક કુંડ તે લહિયે, માંહિ સિંધૂદ્વીપ તે કહિયે; તિહાં એક ભવન છે ખાસ, દેવીસિંધૂને વાસો. ૯ સિંધૂનદીતીરે સારે, ભવન તે એક ઉદારે પ્રતિમા એકસે ને વીસે, નામું નિત્યે એ શીશે. ૧૦ મૂળે સિંધૂ તે જય, જોયણ સવા છ તે હોય; જેયણ સાડી બાસઠ જાણું, પ્રવાહે નદીના વખાણું. ૧૧ ઈસી નદી કહી પરમે, ધર્યું ત્યાં રત્ન તે ચર્મે; બાર જેયણ વધ્યું તેહ, નવ જોયણ પહેલું જે. ૧૨ સિંધૂતરી તિહાં જાય, તિહાં બહુ યુદ્ધ તે થાય; સેનાની તિહાં ઝુઝે, બેહે ભાણ ન સૂઝે. સીંગલ બાબર જા, ટંકણુ યવનની ના; કલમુખ હબસી જેહ, જીત્યા સુષેણે તેહે. ૧૪ વિષમા કોળીઅ ભીલે, કીધી તેહની મીલે; તિહાં ભલ કચ્છ જે દેશે; હાર્યા તેહ નરેશે. ૧૫ દેશ સકળ કરી હાથ, લીધા ભૂપતિ સાથે, ૧ ધૂળ ઉડવાને લીધે સૂર્ય પણ દેખાતે ન હતો. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy