________________
(૨૪)
ભરતબાહુબલી, (ઢાળ ર૨ મીશી રોપાઇ છંદની.) અઠ્ઠમ એક પિષધસહ કરે, વૈતાઢયને સુર મનમાં ધરે;
તે આવ્યા જ્યાં ભરતપરાય, આપી રત્નને લાગે પાય.૧ રત્નતણ ભૂષણ આપિયાં, દેવદુષ્ય “ભદ્રાસણ દિયાં;
દેવપ્રશસ્ય પાછો ફર્યો, તે નિમિત્ત ત્યાં ઉત્સવ કર્યો. ૨ કરી પારણું ચાલ્યા રાય, ગુફાબારણે પરગટ થાય;
એક અઠ્ઠમ પિષાણું કરી, કીતમાલ સુર ને મનમાં ધરી.૩ અવધિજ્ઞાને આવી દેવ, ચકી ને પાય નમ્પ તતખેવ,
ટીલાં ચઉદ દિયે તિણ ઠામ, સ્ત્રીઅ રત્નને આવે કામ.૪ ભૂષણ ચીવર આપે બહુ, સ્ત્રી અરત્નને કાજે સહુ
કરજેડી બોલે સુરરાજ, ગુફા ભળાવું તમને આજ. ૫ ચકી સંત દેવ, અડાન્ડિકા મત્સવ કરે એવ; પછે પારણું ભૂપતિ કરે, સેનાની બેલા શરે. ૬
(દુહા.) સેનાની સુષેણ, તેઓ તવ પરદેવ;
સિંધૂનદી પેલે ત્રટે, તમે જાઓ ત્યાં રહેવ. ૧ (ઢાળ ૨૩ મી-દશી ઉલાળાની-રાગ ધનાશ્રી) વચન હવું જવ રાય, સેનાપતિ સજ થાય;
લીધી સકળ સેનાય, બીજા ખંડમાં જાય. રત્નચર્મ લીધું સાથે, મોટું દેયજ હાથે;
સુષેણ ભરત જે રાય, ફરસ્તે મેટું થાય. લાંબું જોયણ તે બારે, નવ જયણ પહેલું સાર;
વાંહણે વાવિયે ધાને, સાંજે નીપજે અને. ૩
૧ દેવતાના વપરાશમાં આવતાં વસ્ત્રો, ૨ મંગળકારી આસન. ૩ ચાંદલા, ૪ સેન્યને ઉપરી, ૫ ચકીશ્વર, ૬ હમણાં-હાલજ, છ તૈયાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org