SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત, (૨૩). એક હજાર અને વળી આઠ, રત્નકળશ આખ્યા શુભ ઘાટ; રત્નસિંહાસણ આપ્યાં દય, કડાં બહેરખા ચીવર સોય. ૮ આપી એટલું પાછી ફરે, અઠ્ઠમપારણું ચકી કરે; આઠ દિવસ મ’ત્સવ આદરે, નૃપ વૈતાઢય ભણું સંચરે. ૯ (દુહા) વૈતાઢયાચળ અતિ ભલે, વસે વિદ્યાધર જ્યાં; સોઈ સદા છે શાશ્વત, ભરતક્ષેત્રની માંહા. (ઢાળ ૨૧ મી-દશી રજની ન જાવે-રાગ કેદારે) ભરત વચ્ચે વળી અછે ભલેરેરે, વૈતાઢય પર્વત રૂપાકેરેરે; પહોળપણે તે જોયણ પંચાસરે, ઉંચે જોયણ પંચવીસતારે. ૧ અછે ફૂટ નવ ઉપર જેરે, જેયણ સવાછ ઉંચાં હારે; એક પ્રાસાદ નમું નિશિ દીસરે. પ્રતિમા પ્રણમું એકવીસેરે. ૨ પૂર્વ પશ્ચિમસાયર જ્યાંહિરે, પર્વત છેડા મિલિયા ત્યાંહિરે; વૈતાઢય ઉપર ઉચા ચડિયેરે, જેયણ દશ વળી જઈને અડિયેરે. ૩ તિહાં મેખળા છે વળી દયોરે, દક્ષિણ ને ઉત્તર દિશિ જૈયેરે, દક્ષિણ–“શ્રેણું નગર પચાસરે, તિહાં છે વિદ્યાધરને વાસેરે. ૪ ઉત્તરશ્રેણિ કહી છે જ્યાં હિરે, નગર અનેપમ સાઠજ ત્યાં હિરે તે ઉપર દશ જેયણ જાએ, દેય મેખળા પરગટ થાએરે. ૫ સુધર્મઇદ્રતણું વળી હેરે, લોકપાળ અભિગિક દેરે; જય વસે છે તેણે હારેરે, ઉત્તરદક્ષિણ એણિ વિચારોરે. ૬ (દુહા.) એ વર્ણન વિતાઢયનું, ચકી આવ્યું ત્યાંહિં; પિષધશાળામાં વળી, અઠ્ઠમ છપચગે જ્યાં હિં. ૧ ૧ કપડાં. ૨ કોઈ દિવસ નાશ ન થાય તે. ૩ જિનરાજનું દેહેરું, ૪ ગોળાકાર પહાડને ઘેરે, ૫ પંક્તિ, ૬ તે. છ ત્રણ ઉપવાસનું પચ્ચખાણુ ઉર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy