SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) ભરતબાહુબલી સ્વામિ તમને મેં નવિ જાણ્યા, મુજ પુણ્ય ખીંચી તુમ આપ્યા નમિય પાય વખાણ્યા, હો રાજન, ન. સુર સંતેણે પાછો ફરિયે, બોલ ભરતને માથે ધરિયે; નૃપ પાછે પરવરિયે, હો રાજન, નૃ. ૧૯ અઠ્ઠમપારણું આવી કરતે, અડાન્ડિકા મહત્સવ આદરતે; માગસુર [ ] ચિત ધરતે, હે રાજન, મા. ૨૦ માગસુર ૨ો ઘણું, જપે ભરતનું નામ; દક્ષિણનિધિકાંઠે વળી, આ ચકી તામ. (ઢાળ ર૦ મી-દશી એપાઈ છંદની) તિહાં વરદામ તીર્થ એક કહું, વરદામ દેવતા તેને લહું; અઠ્ઠમતપ કરી સાચ્ચે સેય, માગધદેવતણી પરે જોય. ૧ રત્નતણે કંદરે એક, આપે મેતી રત્ન અનેક; આલી પાય નમીને ફર્યો, આઠ દિવસ ત્યાં મે'ત્સવ કર્યો. ૨ ત્યાંથી આગળ ચાલ્યો વીર, આબે પશ્ચિમસાયરતીર; પ્રભાસતીર્થ તિહાંકણ કહે, પ્રભાસદેવ તિહાં પણ રહે. ૩ અઠ્ઠમતપ પોષહ ત્યાં કર્યો, રથ બેસી જળમાં સંચર્યો; મૂકી બાણ ને સાથે દેવ, આવી પાય નમે તતખેવ. ૪ તિણે વળય કંદરે સાર, ચૂડામણિ આપી તેણિ વાર; - રિદ્ધિમણિ આપીને ફરે, પછે પારણું નૃપતિ કરે. ૫ આઠ દિવસ મે'ત્સવ ત્યાં કરે, ચકીદળ આઘાં સંચરે; સિંધૂનદિયે આવે સહી, દક્ષિણકાંઠે રહે ગહગહી. દેવીસિંધૂ અ છે વળી જેહ, અઠ્ઠમતપે આરાધિ તેહ, આવી વેગે પડિ નૃપ પાય, રાબળ ભેટ લાવી તિણ ઠાય. ૭ ૧ કંકણું. ૨ માથાના અબડામાં રાખવાનો દાગીને. ૩ બહુ ભારે-ઘણું. ૮ 3 હિંગહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy