SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ષટ્ક ડસાધનવૃત્તાન્ત તિહાં રહે ભરતભૂપાળા, હા રાજન, તિ. તિહાં એક અઠ્ઠમ કરતા સાર, તે પિણુ નીર વિનાજ વિચારે; પેાષધ ડાભસથારી, હા રાજન, પા. રાત દિવસ તિહાં જાગે રાયા, માગધદેવતણે મનધ્યાયે; ઇમ ત્રણ દાહડા જાયા, હા રાજન, ઈ. ચેાથે દિવસ નૃપ દેહ પખાળે, મળિ ખાકળ લેઇ તિહાં ઉછાળે; રથબેસી નૃપ ચાલે, હા રાજન, ર. ૧૦ ઢીચણુ લગે સાયરજળ જ્યાંહિ, રમેસી આવે તે માંહિ ; ધનુષ ચઢાવે ત્યાંહિ, હેા રાજન, ધ. દેવાધિષ્ઠિત જે છે ખાણા, લખું નામ તિહાં ભરત સુજાણ; મૂકે સેાય પ્રમાણેા, હા રાજન, મૂ. ગયું ખાણુ જોયણું તે મારા, મગદેવસભા જિહાં સુર ખીજ્યા તેવિારા, હે રાજન, સુ. ૧૧ સારા; કુણુ મૂરખ મૂકે અહીં ખાણા ! ઝાલી તેહના હણિયે ઊઠયા દેવ સુજાણે!, હેા રાજન, ઊ. ( 22 ) Jain Education International ૧૨ For Private & Personal Use Only પ્રાણેા ! ૧૪ ૧૫ સુરમ'ત્રી છે મેટા જેડા, નામ ખાણથી વાંચે તેહા; શીતલ થાયે દેહા, હા રાજન, શી. તિણે સમજાવ્યા સકળ સુરિંદા, એ જિનવરસુત ભરતરિ દે; અહીં નવ જીતે ઇંદા, હા રાજન, અ. સમજ્યેા માગદેવ સુજાણા, હાથે' લીધું ચડ્ડી માણે; આવે મૂકી *માણા, હા રાજન, આ. મુકુટ કુંડળ માંગ[]નું પાણી, ચીને સુર આપે આણી; ખેલે અમૃતવાણી, હા રાજન, એ. ૧૬ ૧૭ ૧૩ ૧ ચેવિહારા ત્રણ ઉપવાસ. ૨ ડાભની પથારી. ૩. ક્રોધના પ્રબળ તાપથી તપેલું મન ચક્રીનું ખાણું જણાતાં શાંતિ મળ્યે ઠંડું થયું. ૪ અભિમાન–ગર્વ તજીને. www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy