SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) ભરતબાહુબલીતે નૃપ દેશસાધન ગયે. આવી સુર નરરે લાગે પાય, દેશ સઘળારે ભરતેશ્વર થાય તે નૃપ. ૧ અષ્ટ મંગળીક આગળ ધરે, ભરે ફૂલપગાર સાર; મહત્સવ અકાન્ડિકા તિહાં કરી,નેપ ચઢીરે તેણી વાર તે. ૨ એક ચેજન આગળથકી, ચક્ર તે ચાલ્યું જાય; મહેંદ્ર-ધજા જિમ અતિ ભલી, સુર આગળે વળી તે જિમ થાય. તે. ૩ ધર્મચક જિન આગળે, જિમ ચાલે આકાશ ? ભરતનરેશ્વર આગળે, તિમ ચાલે? ચકરત્ન હલ્લાસ. તે. ૪ (દુહ) દેશ સાધવા સંચ, સાથે બહુ પરિવાર હય ગય માનવ બહુ મિળ્યાં, ચકદળ નહીં પાર. ૧ (ઢાળ ૧૯મી-દેશી ત્રીપદીની.) ચકીનાં દળ ચાલ્યાં જાવે, ગંગા ટુકડા તે પિણ થાવે; દક્ષિણકાંઠે આવે, હે રાજન, દક્ષિણ. તિહાં ઉતારિયે ભરતનરિદ, કઢે જાણે ઈશાનઈદે; ગાજે બહુઅ ગયદે, હે રાજન, ગાજે. દક્ષિણકાંઠે ચાલે રાયે, પૂર્વસમુદ્રને કાંઠે જાયે, માગધતીર્થ તિણ હા, હે રાજન, માગ. તિહાં કટક ઊતર્યું અપારે, નવ જેયણ પહેલું વિસ્તારે, લાંબું જોયણ બારે, હે રાજન, લાં. તિહાં રહી નૃપ કરે વિચારો, વાધિકને તેડે તેણિ વારે; કર્યો પિષધ એક સારે, હે રાજન, ક. ૫ વાધિકરત્ન તે બુદ્ધિ વિશાળો, તેણે કીધી એક પિષધશાળ; ૧ અઠ્ઠાઈ મહોત્સવ ૨ નજીક ૩ લશ્કર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy