________________
(૧૯)
દીક્ષાવૃત્તાન્ત શીખ માગી લિયે સંયમ, કરે આતમસારરે, ચિત્રિવદિવાળી દિવસ આઠમ, લિયે સંયમભારરે. કહે. ૧૦
ચ્ચાર સહસ નૃપશું વળી, લીધે સંયમભાર; છદ્મસ્થપણું પ્રભુ ભેગવે, વર્ષ તે એક હજાર. ૧
(ઢાળ ૧૭ મી-દેશી સાહેલડીની.) ધર્મધ્યાન ધ્યાતાં વળી, સાહેલડિયાં. ધરતાં શુકલજ ધ્યાન રે,
ગુણવેલડિયાં. ઘનઘાતી કર્મ ક્ષય કી, સા. પામ્યા કેવળજ્ઞાન. ગુ. ૧ સમવસરણ દેવે કિયું, સા. બેઠા રાષભજિjદરે; ગુ.
આવી ભરત નેિ વધામણી, સા. હૈડે અતિ આણંદરે. ગુ. ૨ જમક સમક પહેરાવિયાં, સા. આપ્યું કનક અપાર; ગુ.
ચકર ની] વધામણી, સા. વળી આવી તેણિ વારરે. ગુ. ૩ ભરત વિચારે મન તિહાં, સા. કુણ પૂજું પહિલાંય રે? ગુ. ચક કામ સંસારનું, સા. તાત ધરૂ મનમાંહ્યરે. ગુ. ૪ સમવસરણે તવ સંચર્યો, સા. પ્રણમી પ્રભુના પાયરે, ગુ. સુણિ જિનવરની દેશના, સા. વળીઓ પૃથ્વિરાયરે ગુ. ૫
(દુહા.) પછે ભરત વળી આવિઓ, આયુધશાળા જ્યાં;
ચકરત્ન [ની વધામણી, નર પહિરાવ્યું ત્યાંહ. ૧ (ઢાલ ૧૮ મી-દશી સુવિધિ ધર્મ જગ જે કરે-રાગ મેવાડે) પછે ભરત ધરી ધેતિયાં, ત્રણ પ્રદક્ષિણા દેય; પૂજા પખાળ કરે તહીં, ચકરત્નની પૂજા કરેય.
૧ ચાર હજાર રાજાઓની સાથે દીક્ષા અંગિકાર કરી. ૨ અત્યંત ઘાત કરનાર જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અને અંતરાય આ ચાર કર્મને ક્ષય કરી.
કમ સાચી, સા.
પ્રવિરામર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org