________________
(૧૮). ભરતબાહુબલીસકળ કળા પ્રભુ શીખવી, પરઉપકારજ કામ;
ત્રેસઠ લખ પૂરવ લગે, રાજ્ય કરે તિણ ઠામ. ૨ સુરનાં સુખ પછી સાંભર્યા, મન મિાં કડવે સંસાર;
લેકાંતિક સુર તિહાં ધસી, આવ્યા તેણીવાર. ૩ (ઢાળ ૧૬ મી-દશી તુગિયાગિરિ શિખરે પરજ.) કહે આવી સુરલેકાંતિક, નમી જે હાથ;
બૂઝ બૂઝ ભગવંત સ્વામી, સકળ પ્રાણનાથરે. કહે. ૧ ધર્મમારગ તેહ ચાલે, લિયે જિન દીક્ષાયરે;
ભવિક જીવ પ્રતિબંધ પામે, ટળે વૈર કષાયરે. કહે. ૨ જીવ મારે "મૃષા બોલે, કરે આમિષ નિ] આહારરે,
તુમ વિના જગ ઈશ્યા પ્રાણી, કિમ લહે ભવપારરે? કહે. ૩ મોહ માયામાંહિ 'ખતા, જીવ •વિગુતા જેહરે,
રાષભવામિ મુક્તિગામી, દર્શ છે તેહરે. કહે. ૪ ઈશ્ય કહિ સુર ગયા જ્યારે, ધરે તિહાં વૈરાગરે,
*એક કોડ આઠ લાખ આપી, કરે ધનને ત્યારે. કહે. ૫ દાન સંવત્સરિ દેઈ જિનવર, માગે “અનુમતિ સારરે,
માત સુતા સુત સૈન્ય સઘળું, દુખ ધરે તેણવારરે. કહે. ૬ રૂદન કરતાં અષભ વારે, આપે સુતને રાજ રે;
કુટુંબ પરજા તુમે પાળે, વંશ વધારે લાજ રે. કહે. ૭ કામગ મેં ઘણું વિકસ્યા, તેય તૃપ્તિ ન થાય, - તિણ કારણ હવે લેઉ સંયમ, ભરત પૃથ્વિરાયજે. કહે. ૮ તે સુત તિહાં બાહુબળીને, આ બહુળી દેશરે; પુત્ર અઠ્ઠાણુને રાજ્ય દીધાં, જુજુએ નગર નરેશરે. કહે. ૯
૧ જૂઠ. ૨ કળાઈ ગયેલા. ૩ વગેવાયા. ૪ એક વર્ષ લગે સવા પહોર દિવસ ચડતાં સૂધી અર્થીને દાન દેવામાં એક ક્રોડ અને આઠ લાખ સેના હેરો વાપરી. ૫ રજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org