SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આદિપ્રભુરાજ્યાભિષેક, ( ૧૭ ) ઈમ કરતાં દિન બહુ ગયા, વીસ લક્ષ પૂરવ સાર; રાજ ધુરંધર જાણીએ, હરિ આવ્યા તેણિવાર. રિ. ૬ મણિમય સિંઘાસણ તિહાં ઠવ્યું, આણ્ય તીરથનીર; વિવિધતે ઓષધી શિર ધરી, નિર્મળ કીઓ શરીર. રિ. ૭ ભૂષણ વસ્ત્ર પહેરાવી, વાગે વાજિત્ર સાર; રાજ્યાભિષેક કર્યો તિહાં, યુગલ મળ્યાં તેણિવાર. રિ. કલ્પદ્રુમ સરીખે પ્રભે, દિકે જેણવાર; જળ લેઈપાય પખાળિયા, આ વિવેક વિચાર. રિ. ૯ (દુહા.) યુગલ નિ વિવેક જાણ કરી, હરખે ઇંદ્ર અપાર; ધનંદપરે અર્થ પાવતે, નગરી વનિતા સાર. (ઢાળ ૧૫ મી-દેશી ચાય ચતુર ચંદ્રાનની-રાગ મહાર) નગર અયોધ્યા થાપિચું, લાંબું જોજન બાર; નગર પહોળું અતિશે ભલું, જે જન તે નવ સારરે. નગર. ૧ કનકત ગઢ તિહાં કર્યો, કશીશાં મણિ જે રે; પિળ બહારે ખાઈ તિહાં ખણી, કેટે નાની બહુ હેયરે. ન. ૨ રાશી ચાટાં કર્યા, કરી મેહેલ વખારે; રત્નમણિ ધન ચીવરાં, ભરી તેણી ઠારરે. ન, ૩ ગજ રથ લેખધશાળ તિહાં, રમવાતણું ઠામરે; વળી ત્રિપળીઓ નીપને, પંથીના વિસરામરે. વળી વાડી વન નીપનાં, કુપ કુંડ તળાવ, કહ વાગ્યે તિહાં બહુ કરી, રચિ સેવનમય સાવરે. ન. ૫ (દુહા). સાવ સેવનમય તિહાં કર્યું, રાજ્ય કરે ભગવંત રાજ્યાભિષેક કરી તિહાં, વળીઆ સુર ગુણવંત. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy