________________
(૧૬)
ભારતબાહુબલીપરભાતે નર નરવરૂ, સભામાંહિ આવે;
આઠે સુપન જ પાઠક, રાજા બોલાવે. ભાખે સુપન જપાઠક, સુત સુંદર હોય;
સુત ચકી નિચે હુસે, દૂજે નહિ કેય. ઈણ વચને નૃપ હરખીએ, આપી બહુ રિદ્ધિ
વચન તુમ્હારૂં સહી ખરૂં, તુમ સાચી બુદ્ધિ. ૧૦ પંડિત નિજ નિજ ઘર ગયા, વધિય ઉદરે બાળ; શુભ લગને વેળા ભલી, જમ્પો [બાળ સુકુમાળ. ૧૧
(દુહા-). નામ ભરત તસ રાખિયું, બ્રાહ્મી બહેનનું નામ;
સુરના તરૂપરે વાધતાં, રૂપે હવે કામ. (ઢાળ ૧૪ મી-દેશી ભાવી પટાધર વીરને રાગ ગાડી ) દેય દેવ ચવી ઊપના, વળીએ સુનંદારે કુખ્ય;
બાહુબળ અને સુંદરી, તે પહેરે દેવદુખે. રિષભને વંશ વખાણીએ. જીવ સુબાહુ જે હતું, તે હુએ બાહુબળરાય;
નર મહાપીઠ થયે સુંદરી, માયાતણેરે પસાય. રિ. ૨ અનુક્રમે રે સુમંગળા, જાયા અઠાણુરે પુત્ર;
જુગલપણે સુત જનમીઆ, રાખ્યું રૂષભજ સૂત્ર. રિ. ૩ રિષભને વશ બહુ વાધતે, જેમ દ્વિતીઆને ચંદ;
પુત્ર રમે બહુ આંગણે, લેક સકળ આનંદ. રિ. ૪ સુત નવાવન જન થયા, પરણાવી બહુ નાર; નર પાંચે ઇન્દ્રિયતણું, સુખ વિલસે સંસાર. રિ. ૫
૧ સ્વપ્નશાસ્ત્રના જાણનારા. ૨ બીજે. ૩ કલ્પવૃક્ષની પેઠે. ૪ કપટપણે તપ વિશેષ કર્યાના પ્રતાપથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org