SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મવૃત્તાન્ત ( ૧૫ ) બાહ જીવ ભરતજ થયે, મ. બ્રાહ્મી પીઠને જત. લા. રૂષભવશ દીપાવીઓ, મ. કળા બહુ રૂપ અત્યંત લા. ૧૨ ચઉદ સુપન સતી દેખતી, મ. જાગી તેણુવાર, રૂષભદેવને જઈ કહે, મ. કીજે કંત વિચાર. લા. ૧૩ (દુહા.) કંત વિચાર કહે મને, સુપનતણું ફળ જેહ, અનુક્રમેં માંડ કહે, રૂષભ સુણુ તે તેહ. (ઢાળ ૧૩ મી-દેશી કાન વજાવે વાંસલી, હરિ જેવા સરીખે. રાગ અશાવરી સિંધુઓ). સ્વામિ ધુર દીઠે સહી,–ગજ કાયા ગોરી, બીજે સુપને દેખીઓ, મેં વૃષભ ધોરી. ત્રીજે હરિ અતિ ઊજળે, ઉંચ પૂંછ કુંડાળા; લક્ષ્મી ચોથે પંચમે –પંચવરણ માળા. છ શશિ રવિ સાતમે, "ગુજરંગ સરખે; પંચવણું વિજ આઠમે, લહહતી નર. કુંભકળશ રૂપાણે, મે પણ પિગે; પઉમ સરેવર જળ ભર્યો, દશમે તે દેખે. ઉદધિ તે અગ્યારમે, માંહિ મચ્છ અને કે દેવ–વિમાન તે બારમે, તિહાં નાદ વસેછે. રત્નરાશિ તે તેરમે, પેખી પંચવર્ષી, નિર્ધમ અગનિ ચઉદમે, દુખ-દારિદ્ર-હરણ. પ્રેમે સુપન સુણાવતી, સુણી રાજા બેલે; ત્રિભુવનમાં નર બહુ હશે, નહિ તિજો સુતની લે. ૭ ૧ ધોળે હાથી. ૨ ધોળો સિંહ. ૩ ચંદ્ર. ૪ સૂર્ય. ૫ ચણોઠી જે લાલ. ૬ પદ્ધ સરોવર. ૭ ક્ષીરસમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy