________________
(૧૪)
ભરતબાહુબલી "ચદ સુપન સતી દેખતી, મ. કહે નિજ કતને જાય, લા.
નાભિ કુળગર કહે હસી, મ. તુમ સુત પૃથ્વીરાય. લા. ૨ સુખભર કાળ ગમાવતી, મન. નવ મહીના દિન શ્યા, લા. ચિત્રી વદી દિન આઠમે, મ. જનમ થયે તેણિ વાર. લા. ૩ દેવ દુંદુભી દીપતી, મ. વાજિ તે આકાશ;
લા. વિવિધ વસ્તુ ઉછાલતી, મ. નીર સુગંધી વાસ. લા. ૪ શ્રીજિનવર જવ જનમીઆ, મ. આવી છપન [ દિગ] કુમારિ, લા.
સૂચીએ કર્મ કરે તહીં, મ. દેવતણું એ નારિ. લા. ૫ ચોસઠ ઇંદ્ર મળી તિહાં, મ. મેરૂશિખર લઈ જાય; લા.
તીર્થજળે નવરાવીએ, મ. મૂક જિહાં જિનમાય. લા. ૬ ઇંદ્ર વન્યા ઘર આપણે, મ. પ્રણમી પ્રભુના પાય; લા. રિષભનામ તિહાં થાપિયું, મ. હઈડે હરખ ન માય. લા. ૭ અનુકરમે પ્રભુ વાધીઓ, મ. વળી નવ પિવન થાય; લા.
બે કુંવરી પરણાવિયે, મ. ત્રણ્ય ભુવનને રાય. લા. ૮ ભૂષણ ભાજન કનકમેં, મ. યા અતિ સુકમાળ. લા. સંસારનાં સુખ ભેગવે, મ. જાતે ન જાણે કાળ. લા. ૯ જનમથકી જ્યારે ગયાં, મ. ષટલક્ષ પૂરવ સાર. લા. “દય યુગલ તવ જુજુવા, મ. પ્રસવ થયાં તેણિવાર. લા. ૧૦ ચવીએ દેવ દય ઊપના, મ. બાહ પીઠના જીવ. લા. સુમંગલા કુખેં ઠવ્યા, મ. સુખીઆ સેય સદીવ. લા. ૧૧
૧ બળદ, હાથી, કેસરીસિંહ, લક્ષ્મીદેવી, સુગંધી પમાળ, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પદ્મ સરોવર, રત્નાકર સમુદ્ર, દેવવિમાન, રત્નને ઢગલે અને ધુમાડા રહિત અગ્નિ-આ ૧૪ સ્વપ્ર આકાશથી ઊતરતાં અને પોતાના મુખમાં પેસતાં જોયાં. ૨ સુવાવડ સંબંધી કામ, ૩ બે જેટલાં જુદાં જુદાં પેદા થયાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org