SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિસ્થળ (૧૩) જબૂદ્વીપ ભર્યું ભરપૂર, દેય ચંદ દેય ફરાતા સૂર જંબુદ્વીપમાં છપન નક્ષત્ર, એસો છતર ગ્રહ પવિત્ર. ૬ એક લખ કેડીકેડી જય, તેત્રીસ હજાર કડાકોડ હોય; નવસે કેડાર્કેહિ વળી, પચાસ કેડીકેડ તારા વળી. ૭ બસે અગતેર પર્વત લટું, નદીતણું વળી સંખ્યા કહું; ચઉદ લાખ ને છપન હજાર, સેય શાશ્વતિ કહિયે સાર. ૮ એહજ જંબૂઢીપે કહ્યું, ત્રણ્ય ક્ષેત્ર તે શાશ્વત લહે; ભરતખેત્ર તિહાં પહેલું જોય, ધનુષતણે આકારે હોય. ૯ એરવર્ત તે એહવું લહું, મહાવિદખેત્ર તે ત્રીજું કહું; બત્રીસ વિજય તિહાં ભાખું સાર, જિન ચક્રી વૃહનહી લગાર. ૧૦ ભરતક્ષેત્રની સુણે જગીશ, જે અણુ પંચસય ને છવીસ છ કળા ઉપર અધિકું માન, બત્રીસહજાર તિહાં દેશ નિદાન. ૧૧ આર્ય દેશ સાઢા પંચવીસ, બીજા અનાર્ય કહે જગદીશ દેશ કેશલા આરજ ભલે, ભરતક્ષેત્રમાંહે ગુણનિલે. ૧૨ (દુહા ) દાહિણ ભારતમાંહે વળી, અંબુદ્વીપમઝાર; છએ જીવ તિહાં ઊપના, સુખ વિલસે સંસાર. સાતે કુળગુરમાં વડો, સ્વામિ નાભિનરિદ, જસ ઘર આવી ઊપના, જિનવર ખભજિર્ણોદ. (ઢાળ ૧૨ મી-દશી મનભમરાની-રાગ ગેડી.) સવીરથસિદ્ધિથી ચા મન ભમરરે, જીવાનંદને જીવ, લાલ મન ભમરા રે, મરૂદેવી કુખે ઠ, મન. પ્રણમું સેય સદીવ. લા. ૧ ૩ વિમળવાહન, ચક્ષુમ્મા, યશસ્વી, અભિચંદ્ર, પશેનજિત, ભરૂદેવ, અને નાભિ આ સાત કુળગર ત્રીજા આરાના અંતમાં થાય છે અને તે પૈકી સાતમા કુળગરને ત્યાં જ પ્રથમ તીર્થંકર પેદા થાય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy