SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતબાહુબલી, દેવતણી કાયા એક હાથેરે, "ભગત નવ જાણે વારે, સુખભર કાળ જાએ તિહાં સહી રે, તેહની વાત કે ન શકે કહીર. ૩ પાંચે વિમાને ઉપજે જેહરે, સપ્ત લવી સુર કેતા તેહેરે; લવ સાતેનું અધિકું આયેરે, તો તે દેવતા મુગતિ જાયે રે. ૪ પંચમ વિમાન ઉપજે જેહરે, એક અવતારી કહિયે તેરે, ચાર વિમાનમાંહિ અવતારરે, ભવ સંખ્યાતા કરતા સારે. ૫ પાંચ વિમાન ને નવગ્રેવેકેરે, વચનવાદ તિહાં નહિ રે રે, ઠાકુર સેવક તિહાં નવ હાયરે, તે મૃતક ન આવે કેરે. ૬ અનુત્તર પાંચ વિમાને જેયર, ચેસઠ મણનાં મેતી હોય, નાદે લીણા રહે સુર જાણેરે, તેહનું જીવિત જગ પરમારે. ૭ (દુહા.) છએ જીવ સુખ ભોગવે, ભવ ચોથે વળી જ્યાંહિ, મનુજ થયા ભવ પાંચમેં, જંબુદ્વીપ સુમાંહિં. (ઢાળ ૧૧ મી-દેશી ચોપાઇની) જ બૂઢીપ અને પમ જેહ, અસંખ્ય દ્વીપે વીંટયું તેહ અસંખ્ય સાયર પૂઠે ફર્યા, વિવિધ વર્ણજળથી તે ભર્યા. ૧ માનવ ખેત્ર તે વચમાં લહું, લાખ પિસ્તાળીશ જે જન કહું; તે બિચ જ ભૂલીપ સુસાર, જોજન લાખ શશિનો આકાર. ૨ વતનું જગતી તિહાં જોય, જેજન આઠ ઊંચી તે હોય; તિહાં દરવાજા ભાખું ચ્યાર, આઠ જજન ઊંચે વિસ્તાર. ૩ પહેળપણે તે જે જન ચ્ચાર, વચ્ચે મેરૂ સેવનમય સાર; એક લખ જે જન ને ચાળીશ, ઊંચે મેરૂ કહે જગદીશ. ૪. એહજ જંબૂદ્વીપમઝાર, ષટ પરવત વિશધર ઈણ ઠાર; યુગલતણાં ષટ ખેત્ર અપાર, કુલપતરૂ-ફળ કરતા આહાર, ૫ ૧ વિષયભેગની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy