SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવવૃત્તાન, (૧૧) ઈહિ–લેક રાજતણ વાંછાય, પરલેકે સુરપદવી થાય; જીવન મરણ નિઆણું જેહ, મિચ્છાદુક્કડ ભાખું તેહ. ૪ વાંછડ્યા ભેગ પંચ ઇંદ્રિયતણા, અંગે અતિચાર લાગ્યા ઘણું; આતમ સાખ આલેઈ કરી, વૈરભાવ સહુણ્ય પરિહરી. ૫ આણે ભવપેલે ભવ જેહ, લાગ્યાં પાપ ખમાવું તે; જ્ઞાન દર્શણ ને ચારિત્ર જોય, વિરાધના તિહાં કીધી હોય. ૬ અથવા પાપગરણ જેહ, હું સિરાવું સઘળાં તે; ધર્મોપગરણ દેહનાં થયાં, હું, ન મેડું હાંકણ રહ્યાં. ૭ સકળ જીવ ખમાવું સહી, તમે ખમા મુજ ગહગહી; મિત્રીભાવે સુખ અનંત, વૈર કરંતાં દુખ લહે જંત. ૮ જગ સઘળને વાંછું સુખી, કેય મ થાજે જગમાં દુખી; કર્મથકી મૂકાજે સહી, મુગતિપંથ વાસે ગહગહી. ઇસી ભાવના હઈડે ધરી, ચ્યાર શરણ મનમાંહિ કરી; અરિહંત સિદ્ધ સાધુનું શરણ, ધર્મશરણ કરી પામે મરણ ૧૦ (દુહા ) મરણ લહી સુરપતિ થયા, સરથસિધિ જ્યાં; છએ જીવ સુખ ભેગવે, વળી વિમાનજ માંય. (ઢાળ ૧૦ મી-દશી હુંજ અકેલીની.) નવવેગ ઊપર તું જયારે, એક રાજ માકેરૂં હોય, અનુત્તર પાંચ વિમાન વસેકેરે, પાંચે થઈને પરતર એકેરે. ૧ ચાર વિમાનને સરખું આયરે, એકત્રીશ સાગર કહે જિનરાય રે, ઉત્કટુતે તિહાં તેત્રીશેરે, પંચમ વિમાન એહ જગીસેરે. ૨ ૧ સંકલ્પ-હદ બાંધવી. ૨ ઘટી, ખાંડણિયો, કોષ, કેદાળી વગેરે પાપ કામનાં જ સાધને છે તે. ૩ પાંચમું અનુત્તર વિમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy