SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) ભરતભાહુમલી. ગરૂડ હંસ લાવાં ને તીતર, મચ્છ મઘર કચ્છ જાતરે; કાયલ કાગ સારસ ને સમળી, હણ્યાં ચાસ ખહું ભાતરે. ભ. ૯ ચક્રવાક ચાતુક ને શકરા, ખગ પારેવા સૂડારે; ભ. ૧૧ કુર'ચ કાખરી હોલા હણી, આંધ્યા પાપના મૂડારે. લ. ૧૦ ચઢી 'રસ'ગ્રામે' માનવ માર્યા, કીધા અકર અન્યાયરે; આ ભવે પરભવે પાપ કયા જે, આલાએ ઋષિરાયરે. ( દુહા. ) નિજ પાતિગ આલેતા, પચતણી વિળ સાખ્ય; દેવ ગુરૂ સિદ્ધ સુર તિહાં, વળિ મન નિશ્ચલ રાખ્ય. (ઢાળ ૯ મી-દેશી ચાપાઇની,) રાખી નિશ્ચલ મન તે આપ, જે મુજ ભમતાં લાગ્યાં પાપ; લાખ ચારાશી યાનિ જેહ, વિરાધના વળી કીધી તેહ. પૃથ્વી પાણી તેઊ વાય, વનસ્પતી છઠ્ઠી ત્રસકાય; ૧ સૂક્ષ્મ "માદર હણીઆ જત, તે પાતિક છેડે ભગવત, પચ મહાવ્રત અંગે ધરી, વિરાધના ભવ ભમતાં કરી; 'પ‘ચ સુમતિ ત્રણ ગુપતિ ખાડિ, મિચ્છાદુક્કડ દેઉં કર જોડી. હ ૩ ૧ ખાજ. ૨ લડાઇયુદ્ધમાં. ૩ જીવ માત્રને પેદા થવાનાં ઠેકાણાં ચેારાશી લાખ છે. એટલે કે-૭ લાખ પૃથ્વિકાયનાં, ૭ લાખ અપ્પ ( પાણી ) કાયનાં, ૭ લાખ તેઉ (અગ્નિ) કાયનાં, ૭ લાખ વાઉ (પવન) કાયાં, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ ( છેલ્લે-કાપ્યું–ચેાપ્યું ન ઊગે તે ) કાયનાં, ૧૪ લાખ સાધારણ ( ચાંપ્યું કાપ્યું છેઘે પણ ઊગી શકે તથા નસે। વગરની કામળ હોય તે) કાયનાં, ૨ લાખ બેરીંદ્રિનાં, ૨ લાખ તેરદ્રિનાં, ૨ લાખ ચારેદ્રનાં, ૪ લાખ દેવનાં, ૪ લાખ નારકીનાં, ૪ લાખ તિર્યંચ પચિદ્રિનાં, અને ૧૪ લાખ મનુષ્યનાં એ સર્વે મળી ૮૪ લાખ છે. ૪ અગ્નિ. ૫ નજરે જણાઈ શકે તે. ૬ ઈર્ષ્યા, ભાષા, એષા, આદાનિક્ષેપા, પારિસ્થાપનિકા એ પાંચ સુમતિ કહેવાય છે. છ મનાગુપ્તિ-વચનગુપ્તિ-ફાયગુપ્તિ એ ત્રણે ગુપ્તિ કહેવાય છે, Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy