SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવતાન, ( ૯ ). (ઢાળ ૮ મી-દશી તે ગિરૂઆ ભાઇ તે શિરૂઆ) વીશ થાનકને તપ તપતાં, બાંધ્યું તીર્થંકરનામકર્મ, બાહુઅ વૈયાવચ કરી ઉપરાજે, ચકીનું પદ પર્મરે. તે ભરતેશ્વર તેહ નરેસર, ઋષભતણે સુત હોય; ભવનઆરીસામાંહિ કેવલ, નિજ કર અંગુલી રે. ભ. ૨ સાધ સુબાહુ કરે વિમાસણ, ભુજબળ તિહાં ઉપરાજે, વજનાભ વખાણે બેહને, પીઠ મહાપીઠ લાજેરે. ભ. ૩ કેધ માન ઈષ્ય પણ ધરતા, તપ માયા કરતા, તે બેહુ સ્ત્રીવેદજ બાંધે, જિનવચને નહીં નરનારે. ભ. ૪ ચઉદ લાખ પૂર્વ લગ ચારિત્ર, છએ જીવ તિહાં પાળેરે, છેડે છએ અણસણ આરાધે, વૈર વિરોધ પણ ટાળેરે. ભ. ૫ જીવ તૃસ થાવર મેં હણુઆ, વાઘસંઘ અજ ગાય, સિંહ શિયાળ ને “શૂકર માર્યા, દિયા નાગને ઘાયરે. ભ. ૬ હયવર હરિણુ હણ્યા જે હાથી, માર્યા ચીતરા ચેરે, રાજ કરતાં પાતિક લાગ્યાં, કીધાં પાપ અરોરે. ભ. ૭ અજગર સાબર રેઝ વિણસ્યાં, વૃષભ ઊંટ ને ગુડે રે, મહિષી મહિષ માંકડ ને વાનર, હણ્યાં રીંછ ને ભુંડેરે. ભ. ૮ ચન, આચાર્ય, સ્થિવર, ઉપાધ્યાય, સર્વ સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, ક્રિયા, તપસ્વી, ગોતમ; જિન, ચરણ, જ્ઞાન, સૂત્રજ્ઞાન અને તીર્થ એ ૨૦ સ્થાનક તપ કહેવાય છે. તેનું આરાધન મેક્ષ જવા અગાઉ ત્રણ ભવ બાકી રહે ત્યારે ઉદય આવે છે અને એથી તીર્થંકરનામકર્મ-તીર્થંકરપદ પ્રાપ્ત થવાનો નિશ્ચય થાય છે. ૧ કપટથી. ૨ બે ઈતિ, ત્રણ ઈતિ, ચાર ઇંદ્ધિ અને પાંચ ઇંદ્રિ સહિત હાલતા ચાલતા જી. ૩ એકે દિઝાડ પહાડ વગેરે સ્થિર રહેનાર છે. ૪ બકરે. ૫ સૂઅર ૬ ભેંa. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy