SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતણાહુબલી (દુહા ) પાંચે જીવ બંધ હવા, છટ્ટે કેશવ જેહ; સુજશા નામે રાયને, બેટે હુએ તેહ. આવી મને વજાનાને, પાસે રાખે તેવ; પૂર્વરને માટે વળી, નુપ ધરતે બહુ નેહ (ઢાળ ૭ મી-દશી પારધીઆની ) અનુક્રમે છ વાધીઆરે, શિખ્યા કળાજ અનેક; રૂપ રિદ્ધી કરી શોભતારે, જેમાં સબળે વિવેક. ૧ બંધવડાલઈ, છએ અમૂલ્યક જેય, બહુ સંપ ઘણેરે હોય, બંધ. કુમર કળારે દેખી કરીરે, હર્પે રાય પિતાય; એ મુજ કુળના રવિ સહીરે, દિન દિન દીપક થાય. બ. ૧ રાજ ધુરંધર જાણ આરે, જેષ્ઠ કુમાર બહુ લાજ; સુત વજાનાભને તેઓરે, આપ્યું પૃથ્વી નુિં રાજ. નં. ૨ પટખંડભેગી તે થયા રે, નહિ તિહાં અકર અન્યાય; દાન સંવછરી દે કરી રે, સંયમ ધરે પિતાય. નં. ૩ તપતપતાં હુઓ કેવળરે, સમવસર્યા સુત જ્યાં હિં; સુત ચકી ગયે વાંદવારે, પાય નખે ૫ ત્યાંહિ. નં. ૪ બધવ મત્રિયે પરવરે, સુણતે તાત–વખાણ ચગતિનાં દુખ સાંભળીરે, ચેત્યા ચતુર સુજાણ. . ૫ ષટખંડ રાજ અનેરીરે, મૂ સયલ પરિવાર પાંચે બંધવ મિત્રશ્યરે, લીધે સંયમ–ભાર. (દુહે) સંયમ પાળે શુભપરે, મૂકી માયા રીસ, વજનાભ મુનિવર વડે, સેવે કથાનક વીશ. ૧ દીપાવનારે. ૨ નઠારા કર વેરા. ૩ અરીહંત, સિહ, પ્રવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy