SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવવૃત્તાન્ત. (૭) ખાવીસ હજાર વર્ષ ગયા?, કરતાં 'લેમજ આહારરે, સ્વર્ગ. હુ નાપકર્મ સુર તે સહીરે, મેાતી કુલ પરમાણુરે; લેશ્યા એક સુકલ તિહાંરે, જ્ઞાન-ધજા પરમાણુરે. સ્વર્ગ, ૭ આવીસ પખવાડા તે તિહાં જાતેરે, હાય સુર સાસ ઉસાસરે; સુખ અસખ્ય છે સ્વર્ગનાંરે, કુણુ કહી શકે તાસરે, સ્વર્ગ, ૮ ( દુહા ) સુખ ભાગવતા સુર ચવ્યા, ત્રીજે ભવ મૃતલેાક; તીર્થંકર કુળ ઊપના, પૂર્વપુણ્યસચેાગ. (ઢાળ ૬ઠ્ઠી-કૅશી ચાપાઇની) સુરનાં સુખ જવ પૂરાં થાય, દેવ ચવી મૃતલાકે જાય; એહુજ જ‘બુઢીપમઝાર, મહાવિદ્યખેત્ર અણે તિણુઠાર. વિજઈ પુખલાવતીઅ વિચાર, પુડરિકણી નગરી તિણુઠાર; તિહાં નૃપ છે વજ્રાસેન નર, ઇંદ્ર પરે કરતા આનંદ. ૨ તસ ઘર નારી છે ધારણી, ભગતિ કરે ભરતારહ તણી; પાંચ પુત્ર હુઆ તસ સાર, રૂપ કાન્તિ મળ અતિહુ ઉદાર. ૩ વજ્રનાભ હુઆ જેઠ પુત્ર, આળ્યે વાયુ નૃપઘરસૂત્ર; સુપન ચઉદ સુચિત તે થયા, ષટખડ ભેગી તે પણ કહે.. જ તે ચક્રી રાજા અસ દીવ, તે જીવાનંદ કેરા જીવ; રાજપુત્ર મહિધરના જત, સુત ખીને તે માહુ અત્યંત. ૫ મત્રીપુત્ર સુવધી જે હૂંત, ત્રીજો સેાય સુખાડું પૂત; પીઠ પુત્ર ચાથા અભિરામ, શ્રેષ્ઠીપુત્ર ગુણાકર નામ. મહાપીઠ પચમ સુકુમાળ, પૂર્ણભદ્ર સારથપતિખાળ; સુખભર કાળ તિહાં મહુ જાત, પાંચે જીવ સગા હુઆ ભ્રાત. ૭ ૧ ક્રૂત રૂંવાડેથીજ આહારના સ્વાદ અનુભવે છે, તે સુખથી ભાજન કરતા નથી. ૨ ઉપકર્મ રહિત. ૩ અગીઆર મહીના વીતે એટલા સમય તેદેવને એક શ્વાસેાશ્વાસ લેવામાં વીતી જાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy