SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતબાહુબલી (દુહા-) જાતે કાળ જાણે નહિ, બેઠા વિમાનજ માહિ શ્વેતવર્ણ માખણ જિ, ફર્સ કહે વળી ત્યાંહિ. ૧ (ઢાળ પ મીશી છાનેરે છપીને કરતા ક્યાં રોરે, રાગ રામગિરા) ફર્સ સુહાળે વિમાનમાંરે, લંછન વિડબ છે ત્યાહરે, બાવીસ સાગરતણું આઉખુર, વેદ ભલે એક જ્યાહરે. સ્વર્ગતણું સુખ છે ઘણુંરે. પંચમ મહિ લગી દેખતારે, સાતે પૃથિવી લગી જાય, વૈકરીરૂપ કરી ભરેરે, દ્વીપ અસંખ્ય સુરરાય રે. સ્વર્ગ. ૨ અગ્યારમું સ્વર્ગ બારમુરે, બહુ થઈ *તાર ચારરે, વળી વિમાન સહી ત્રસ્ય ભલારે,તિહાં રહે સુરપરિવારરે. સ્વર્ગ. ૩ મતિજ્ઞાની છે દેવતાર, શ્રુતજ્ઞાની હાયરે; અવધિજ્ઞાની સુર કહ્યારે, “છ પરયાપતિ હેયરે. સ્વર્ગ. ૪ ત્રય શરીર કહું દેવનાંરે, તેજસ કાર્મણ મારે, ત્રીજું શરીર કહું કરી, સમચતુરસ્મસ્થાન. સ્વર્ગ. ૫ સુર 'દશ પ્રાણતણા ધણરે, પદ્રિય સુર સાર; ૧ સ્ત્રી અને નપુંસકવેદ ત્યાં હેત જ નથી. ફકત પુરૂષદજ હોય છે. ૨ પાંચમી નરક સૂધી જોઈ શકે છે અને સાતમી નરક સુધી જ આવી શકે છે. ૩ વૈદિયરૂપ કરીને અસંખ્યાતા દી૫ ભરી શકે છે અર્થાત એટલું વૈક્રિય શરીર વિકવિ શકે છે. ૪ - ગીઆરમું અને બારમું એ બેઉ મળીને ચાર પાથડા થાય છે. ૫ આહાર, શરીર, ઈદ્રીય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ કહેવાય છે. એ છએ પર્યાસિસહિત દેવ હોય છે તેથી પર્યાપ્ત છવમાં ગણાય છે. ૬ આંખ, કાન, જીભ, નાક, શરીર, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ, અને આયુ એ દશ પ્રાણુસહિત દેવ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy