SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવવૃત્તાન્ત, કાળ ઘણે સંયમ પાળી, રાગ ૨ષ મેહ મદ ટાળી; અણસણ પાળી, ગયા દેવલોકે બારમે એ. ૬ પ્રગટ શિયાથી થાય એ, “ભૂષણસહિત સુરરાય એ; કાય એ, ત્રણ હાથ તિહાં દેવની એ. અંતરમુહર્ત જાએ જિસેં, “પર્યાપ્ત સુર થાએ તિસેં; વળી દીસે બત્રીસ વર્ષને નર જિ એ. નમે નમે સુર સહ કહે, કરજે ઊભા રહે, વળી વહે, આજ્ઞા મસ્તક ઉપરે એ. આજ્ઞા શિરઊપર ધરે, કરતા જયજયકાર; કુણું પુણ્ય પ્રભુ ઉપન્યા? કહે અમ સેય વિચાર. ૧ (ઢાળ ૪ થી- શી ઈલાગાની.) "મુનિવૈયાવચ મેં કર્યો, દયા ધરી મનમાંહિ; દાખ્યણપણું અમમાં ઘણું, તિણે હું આવ્યું આહિં. ૨ પૂર્વ અપૂર્વરે પુણ્ય વિચારે ત્યાંહિં; બહુ સુકૃત કર્યા વિના, કિમ આવું હું અહિં. ૩ પર-ઉપકાર યાત્રા કરી, ભગતિ સંઘની સાર; જિન–જપમાળા ફેરવી, તિણે અમ સુરઅવતાર. પૂ.૪ ઈણ વચને સુર હરખીઆ, ભલે પધાર્યા સ્વામિ, પુસ્તક વાંચી પ્રભુ તુમ, પૂજા કરે શિરનામી, પૂ. ૫ બે કરજે પાયે નમે, તમે અમારા નાથ; ઈમ કહી નાટિક માંડિયું, કાળ ન જાણે જાત. પૂ. ૬ - ૧ લાંબા વખત લગી. ૨ દાગીના. ૩-૪ બે ઘડીની અંદર એ પર્યાપ્તી પૂર્ણ કરી લે છે. ૫ સેવા ચાકરી. ૬ સારાં કામ. ૭ મારવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy