SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતબાહુબલીગશિરચંદન અતિ ભલું, રત્નકલ અમ દીજે; કીજે રે, સાધડ નિગી શુભપરે એ. તવ શ્રેણી મન હરખીએ, ધન્ય એહને અવતારરે, સારરે, કરતાં એ મુનિવરતણી એ. હું ઘરડે ગ્યા કામને, ન કરૂં પર-ઉપકાર; માહરે, પાપ કરંતી ભવ ગયે એ. આતમનિંદી આપતે, રત્નકલ શિરોરે, ધીરે, ન લીએ તિહાં એક પાયકે એ. વિસગે સંયમ વયે, મુગતિ ગયે નર સેરે; પેટરે નવ ઊપજવું તેને એ. ( દુહા). નવ ઊપજવું તેહને, દીએ સુપાત્રે દાન; લેઈ ઐષધ પાંચે વન્યા, હઈડે ઉખું ધ્યાન. ૧ (ઢાળ ૩ ઇ-શી વાંછિત પૂર્ણ મનેહર-રાગ સામેરી ) એ એકઠા તિહાં થયા, મુનિવરની પાસે ગયા; ગહગહા, કરી વૈયાવચ સાધને એ. સાધ નિગી તિહાં કર્યો, જસ મહિમા જગ વિસ્તર્યો, સુકૃત ભર્યો, પૂર્વ પાપ નર નિર્જર્યો એ. ગ્રહી પુણ્ય પાછા વળ્યા, મનહ મને રથ સહુ ફળ્યા; વળી મળ્યા, અનુક્રમે મુનિવર તહીં એ. ૩ છએ છવ સંયમ વરે, કઠણ કર્મ ખેરૂં કરે; વળી ફરે, મહિમંડલ વિચરે સહી એ. ૪ નર ઉપદેશ ભલા કહે, એક થાનકે નર નવિ રહે; વળી દહે, કર્મ-ઇંધણ અતિ ઘણું છે. ૫ ૧ વૃદ્ધ-બુ. ૨ પવિત્ર. ૩ વેફરી નાખે-નાશ કરે. ૪ કર્મ રૂપી લાકડાં બહુજ બાળી નાખ્યાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy