________________
પૂર્વભવવૃત્તાન્ત,
(દુહા ) પર ઉપકારી તે સહી, છએ કુમર ગુણવત;
રાત દિવસ રહે એકઠા, જિમ કાયા ને જત. ૧ (ઢાળ ૨ જી-રી-એમ વિપરિત પ્રરૂપતરાગ આશાવરી
સિંધુઓ) કાયા જત પર એકઠા, સઘળાં સંપી ચાલે,
માહાલેરે, બેઠા વૈદ્યતણે ઘરે એ. તિણ અવસર એક આવીએ, મુનિવર તપીઓ મોટેર,
લેટર, જાણે “ઉપશમરસતણે એ. છઠ્ઠતણે વળી પારણેપૂછે “સૂઝતે આહારે,
તેણે વારે, દીઠે મુનિવર મહિધરે એ. અરગસિત મુનિવર વડે, કષિ અંગે બહુ પીડારે,
કીડારે, દીસે બાષિની દેહમારે. મહિધર કહે મંત્રી સુણે, કિમ લહિ તુમ "સર્ગોરે,
નરગરે, કહ્યું વૈદ્યને તે ખરૂં એ. રેગે સાધુ દુખ ભેગવે, ન કરે તેની સાર રે,
અવતારરે, સહી વિકારે તેમણે એ. જવાનંદ કહે નવ લ, મુનિદ્રષ્ટ હુએ આજે રે,
મહારાજે રે, કરૂં નિરગી ઋષિત એ. 'લક્ષપાક તેલજ ભલું, તે મુજ ઘરમાં જાણે રે,
આણે રે, રત્નકંબલ ગશિરહ્યું . પાંચ મિત્ર ઊઠી કરી, હાટે વણિકને આવે રે, બેલારે, “સેવન ગ્રહી ઔષધ દીઓ એ.
૧ શરીર અને જીવ. ૨ શાંતરસનું જ પાત્ર. ૩ (૪૨) દોષ રહિત પવિત્ર આહાર. ૪ રોગથી પકડાયેલ. ૫ સ્વર્ગ. ૬ લક્ષપાક નામનું તેલ થાય છે તે. ૭ ગારચંદન ૮ ધન લઇને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org