________________
( ૨ )
ભરતભાહુમલી (અન્ય-ભૂમિકા, )
પ્રથમ તીર્થંકરના જે પૂત, જિણે જગ કામ કી અદ્ભૂત; પ્રથમ ઉદ્ઘારતણા કરનાર, પ્રથમે ચક્રીના અવતાર. પ્રથમે સદ્ઘતિલક શિર ધર્યું, ભવન–આરીસે કેવળ વધુ; પ્રથમે સાઁઘભક્તિ જિણે કરી, આજ લગે કીતિ વિસ્તરી. ૩ તે ભરતેશ્વરના કહે. રાસ, ભણતાં ગુણુતાં પહોંચે આશ; ખેડતાં સુખશાતા લહુ', ભવ પાંચ તસ વિવરી કહું. (શાર’લ. ) એહુજ જ'બુદ્વીપમઝાર, ખેત્ર મહાવિદે છે તિષ્ણુ ઠાર; વચ્છ વિજય તિહાં દીપે ખરી, પ્રભંકરા નામે તિહાં પુરી. ૫ અહુ ધન ધાન્ય તે પણ ભરી, વસે લેાક જિમ સ્વર્ગે હરિ; ઈશાનચંદ્ર નગરીના રાય, જિહાં નહીં દડ 'અકર અન્યાય. દ્ ઘર પટરાણી છે ગુણુવતી, રૂપવતી ને શી” સતી;
.
સુખ ભાગવતી તિહાં ગહગહી, અનુક્રમે ગર્ભવતી તે થઇ. છ મહિધર પુત્ર હુએ તસ એક, રૂપ કળા તસ ་સખળ વિવેક; ચૈાવનવતા હુઆ જિસે, સુંદર નારી પરણ્યો તિસે. પચ વિષય સુખ તિહાં ભાગવે, પૉંચ મિત્ર મિન્યા તસ હવે; જીવાનદ છે વૈદ્ય અપાર, ખીજે કેશવ વણિકકુમાર, સુવધી ‘મંત્રીસરના ખાળ, પૂર્ણભદ્ર ચૌથા સુકુમાળ;
"સાર્થપત્યને તે દીકરા, ગુણાકર તે પાણિગ ખરા. પાંચ મિત્ર ને છઠ્ઠો આપ, છૅ પુણ્યવતા ન કરે પાપ; પુણ્યતણે મારગ સચરે, પર ઉપકાર પૃથ્વીને કરે.
Jain Education International
રે
૧૧
૧ દેવલાકમાં ઇંદ્ર સદા આનંદમાં રહે છે તેમ. ૨ નારા કર વેરા. ૩ આનંદમાં મશગુલ રહીને. ૪ બહુજ વિચારવંત. ૫ વાણિયાના કરા. ૬ પ્રધાનના પુત્ર. છ વ્યાપારીને વણુઝારાના
For Private & Personal Use Only
૧૦
www.jainelibrary.org