SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ शेठ देवचंद लालभाई-जैन पुस्तकोद्धार-ग्रन्यांके શ્રીમાન સંધવી ઋષભદાસકવિત. ભરતબાહુબલીરાસ. વસ્તુનિર્દેશાત્મક મંગલાચરણ. (દુહા) સાર વચન દે સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય; તુ મુજ મુખ આવી રમે, જમ મતિ નિર્મળ થાય. ૧ તું ભગવતી તું ભારતી, તારાં નામ અનેક હંસગામિની શારદા, તુજમાં ઘણે વિવેક. બ્રહાણ બ્રહ્મચારિણ, દેવકુમારી નામ; પટું દર્શનમાં તું સહી, સહુ બેલે ગુણગ્રામ. વિદુષેની માતા સહી, “વાગેશ્વરી તું હેય; તે ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહુ કેય. હંસવાહિની તું સહી, વાણું ભાષા નામ; તું આવી મુજ ગુખ વસે, જિમ હોય વાંછિત કામ. ૫ (ાળ ૧ લી-શી ચોપાઇ છંદની ) કરજો માતા વાંચ્યું કામ, પ્રથમ જપું હું તાહરૂં નામ, તું મુજ માતા રાખે “મામ, બેલું ભરતતણું ગુણગ્રામ.' ૧ ૧ ઉત્તમ. ૨ રમણ કરજે. ૩ વાણું-વચનની ઈશ્વરી. ૪ નિવાસ કરજે. ૫ ઈજજત-લાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy