SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સોય સાશી પર નામ ગુફાના આ (૨૬) ભરતબાહુબલી, નરપતિ સેય નમાયા, ચકીને પાગે પાડયા. ૧૬ ભેટ સબળ તિહાં લાવે, ચકીને મન ભાવે; પા છે દેશ તે આલે, નૃપ ચકી સાથે ચાલે. ૧૭ (દુહા ) ચક્રી પાસે તે રહા, કરવા કહેસંગ્રામ; કેટલા દિવસ ગયા પછે, બલ્ય ભૂપતિ તા. ૧ સુષેણ સેનાની તેડિયે, વચન કહે અનુકૂળ; તમે આગળ ચાલે વહી, જિહાં વૈતાઢયજ મૂળ. ૨ મૂળે દેય ગુફા સહી, નામ તિમા હોય; ખંડપરપાતા પશ્ચિમેં, નામ ગુફાનાં જય. ૩ (ઢાળ ૨૪ મી-દેશી પ્રણમી તુમ શ્રીમંધરજી-રાગ પરજ) સેય ગુફા છે શાસ્વતીજી, લાંબી જયણ પંચાસ; જેયણ બાર પહોળી સહી જ, તિહાં નહીં કેઈને વાસ. ૧ નરેશ્વર ચકી આવે ત્યાં હિં, ત્રણ ખંડને સાધતેજી; અસુરતણું દળ જ્યાંહિ. ન. ૨ આઠ જેયણ ઉંચી સહી, ઉંચાં એહવાંરે બાર; પહોળપણે છે તે વળીજી, ભાખું જોયણ ચાર. ન. ૩ ગુફામાંહિં જે જે વળીજી, નદી અનોપમ દોય; જોયણ ત્રણ પહેળી સહી જી, શાશ્વત કહિયે સાય. ન. ૪ નદી નામ છે શાશ્વતાંજી, ઉનમગજલા વળી એક; જે નાખે તે ત્યાં તરેજી, મહિમા નીરવિશંક. નદી ત્યાંહિ બીજી ભલીજી, છે નિર્મગનજલાય; જે ના તે બૂડશેજી, જોજે જળમહિમાય. આવી મિલે એ સિંધૂમાંજી, નદી ભલી વળી હેય; ગુફા તિમષ્ઠામાં વળી, એ બેહુએ પણ હેય. ન. ૭ ૧ પસંદ પડે. ન. ૫ - - - - - - - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy