SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ખડસાધનવૃત્તાન્ત, ( ૭ ). (દુહા) ઇશી ગુફા રળિયામણી, પૂરવ દિશિ છે જ્યાં હિ; પૃથિવી લેવા કારણે, ચાલ્યા ચકી ત્યાંહિં. સુષેણ સેનાની તેડિયે, ભાખે નૃપ તેણે વાર; ગુફા આગળે જઈ કરી, ઊઘાડે બે બાર. (ઢાળ ર૫ મી-દેશી રોપાઈ ઈદની.) હવી આગન્યા નૃપની જિસે, સોનાની વહી ચા તિ; આ ગુફાનું કારજ જ્યાં હિં, પિષધ અઠ્ઠમ કરે નર ત્યાંહિ. ૧ સ્નાન સેય કરે પારણું, વસ્ત્ર ઊજળાં ત્યાં પહિરણે; ધૂપ ઉખેવે પરિમળ ઘણે, નમસ્કાર કીધે બારણે. સેનાપતિ તવ ઠેલે બાર, નવ ઊઘડી તે વાર; અડાન્ડિકા મત્સવ તવ કરે, અષ્ટમંગળ તે આગળ ધરે. ૩ દંડરત્ન તવ હાથે લિયે; સાત આઠ ડગ પાછાં દિયે; આવી ઘાઓ કરે ત્રણ વાર, ગુફા તિમષ્ટા ઉઘડે બાર. ૪ વૈતાઢય આખે તે ઘડહડે, “તરૂ પર્વત તે તૂટી પડે દક્ષિણ ઉત્તર ભાર ખડખડે, ઇલેચન પરે બેહુએ ઉઘડે. ૫ તવ એક આણે વડે ગયેદ, ઉપર બેસે ભરતનરિદ; ગજ જમણું કુંભસ્થળ જ્યાં હિં, મણિરત્ન એક મૂક્યું ત્યાંકિં.૬ આગળ ચ્યારતણું તે જોય, તેહથી બહુ અજુઆળું હોય; દેવ અધિષ્ઠા તમેં હજાર, રેગહ શસ્ત્ર ન લાગે ધાર. ૭ પ છે રત્ન કહ્યું કાંગણે, હાથ લિયે ખટખંડને ધણ; હિરણ્ય સરખું તે પણ હય, સહસ દેવતા સેવે સાય. ૮ એવું કાંગણ જે છે રત્ન, ચકી તેહનું કરતો યત્ન; ૧ પ્રહાર–ઘા. ૨ ઝાડ. ૩ ની પેઠે. ૪ મેટા હાથી, ૫ હજાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy