SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮ ) ભરતમાહુબલી. ૯ ભીંતે લેઇ કરતા માંડલાં, 'તરણીજ્યેાતિથકી નિર્મળાં જોયણુ માર અનુઆળું કરે, ધનુષ પાંચ સહિ મેટાં શરે; પૂરવ પશ્ચિમ ભીંત્યેા તાસ, મંડલ કરે ત્યાં આગણપચાસ.૧૦ ચકીની પદવી જિહાં જંગે, ગુઢ્ઢા માંડલાં રહે ત્યાં લગે; સમળ પુન્યના ચક્રી ધણી, ચાલ્યા પૃથિવી લેવા ભણી. ૧૧ શુકામાંહિ પેડા પરપરી, લેાકનાળિ જાણે ત્રીછી કરી; તેણ જગા સેઢળથી વહી, મધ્ય નદી બે આવી સહી. ૧૨ પત્થરપાજ ખાંધી ત્યાં સહી, ચકીનાં દળ ચાલ્યાં વહી; ઉત્તર પાળે તે નીકળે, મ્લેચ્છ ખડમાંહે સળસળે, ( દુહા ) 3 મ્લેચ્છ ખ‘ડમાં આવિયે, સ્વામી ભરતનરિદ; બહુ પરિવારે પરવર્યાં, જાણું ગગને ચંદ્ર. (ઢાળ ૨૬ મી-દેશી પ્રણમી તુમ શ્રીમ ધરૂજી ) ચંદ્રતણી પરે. પરવર્યાંજી, નહિ કે ચીરે જોડ; ૧ *હુય ગય લાખ ચારાશિયાં, પપાયક છન્નુ કાર્ડિ, નરેસર, સન્યતણા નહિ પાર, સેનાની પણ સ'ચરેજી; આગળ થઇ અસવાર. નરેસર, સૈન્ય, ચોસઠ સહસ સુખાસણાંજી, દશ કેડિ લખ ધજાય; લાખ ચોરાશી રથ ભલાજી, એક લખ અે ગાય. ન. સ. ૨ દાય સહસ ને પાંચસેજી, સુર નવ લેાપેરે આણુ; પાંચ લાખ દીવીધરાજી, લાખ ચેારાશી નિસાણુ ન. સ. ૩ ચેસઠ સહસ બિરૂદાવળીજી, નાટિક સહસ બત્તીસ; 9 ૧ સૂર્ય, ૨ એક પછી એક. ૩ જાણે અસંખ્ય તારાએ સદ્ધિત આકાશમાં ચંદ્રમા પરવરે છે તેની પેડે. ૪ ઘેડા હાથી. ૫ પેદલપાળા. ૬ રોનાને-લશ્કરને ઉપરી અમલદાર. ૭ નગારાં નેાબત. ૮ યશનાં વખાણ ખેલનારા. Jain Education International ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy