________________
પટ્લ સાધનવૃત્તાન્ત.
( ૨ ) ત્રણ્ય કાર્ડિ વ્યાપારીઆજી, ત્રણ્ય લાખ ૧મ`ત્રીશ.ન. સૈ. ૪ પૃથિવી લાગી ધ્રૂજવાજી, દિશિના થાએરે દાહ;
་ઉલ્કાપાત થાએ સહીજી, અતિ ભૂંડા ત્યાં પવાય. ન. સ. ઊડે ખેહ ત્યાં અતિ ઘણીજી, અને હાય તિહાં નિધાત; પીતવર્ણ દાહડા થયેાજી, દેખે બહુ ઉત્પાત. ન. સ. સમળી સારસ કાગડાજી, કાર્ડિ ગગન ફરત;
ગગન શ્યામ નિહાળતાંજી, ચિંતા અસુર અત્યત. ન. સૈ. છ ચક્રીદળ અળિયાં સહીજી, પહિરી સેાવન સનાહ; કાઢ'ડ લેઈ હાથમાંજી, યુદ્ધ કરેવા જાય. ન. સ. ૧°મુલ્ગર ફરસી તિહાં ગ્રહીજી, કૈના હાથેરે ૧૧૪‘ડ;
તેણે આકાશ દીપાવતાજી, મિળિ પુરૂષ પ્રચંડ. ન. સ. ૯ સાયરને શેાધે' સહીજી, કરે પર્વત ચકચૂર;
ૐ
૧૧
સૈ
કે આકાશ ધધેાળતાજી, પૃથિવી ફાડે શૂર. ન. અગ્નિમાં પેસે સહીજી, સિહણું લેતારે ૧૪માથ; ગજ મળિયાને સાંકળેજી, વજ્જડ તસ હાથ. ન. સ. ૧૧ શત ચેાધા નર ત્યાં મિન્યાજી, એક હણેરે હજાર;
લખ ચેાધાનર ત્યાં મિન્યાજી, એક કોટિ નર પ્રાહાર. ન. સૈ. ૧૨ ( દુહા,)
દળ દેખી ચક્રીતણાં, મળિયા સખળ મલેચ્છ;
કહે મુખ કાયર આવિયા, હમણાં લેશે રે૭.
Jain Education International
૧૦
૧ વિચાર–મંત્રના ગુંથનારા પ્રધાનેા. ૨ ધરતી કંપ થવા લાગ્યા. ૩ દિશાએ લાલવાઁ થતાં દાહ દેખાવા લાગ્યા. ૪ તારાઓનું ખરવું, વીજળીનું પડવું વગેરે ઉલ્કાપાત. ૫ નઠારા પવન વાવા લાગ્યા. ૬ ધૂળ. છ બળવંત. ૮ અખ્તર. ૯ ધનુષ, ૧૦ ભગદળિયા. ૧૧ લાકડી. ૧૨ શૂરવીર ૧૩ બાથ ભીડતા.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org