SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦ ) ભરતબાહુબલી (ઢાળ ર૭ મી–દેશી રોપાઇ છંદની.) ઈશાં વચન મુખ ભાખે તેહ, જાતતણું બળિયા છે જેહ, બહુ ઘમંડિ ગજ ઘોડા ઘણા, ગંજ્યા નવિ જાઓ કે તણું. ૧ સકળ દેશના રાજા મિન્યા, કોર્ષે અતિ બેલે કળકન્યા; અણુવાંછિયાને વાંછણહાર, બળતણ પરે મૂઢગમાર. ક્ષીણ પુન્યતણું એ ઘણું, લક્ષણહીણ દીશે નિર્ગુણી; અંધારી ચિદસને જ, સકળ મલેછે નૃપ અવગ. ૩ એક કહે ઘર રૂઠે રાય, એક કહે પૂરું થયું આય; એક કહે મરવું છે અહીં, તો બીજે થળ જાએ કહીં ! ૪ એક કહે એ કરમેં નડે, એક કહે એ ભૂલે પડયે; એક કહે એ મારગ જાય, કિશું વહે એ હિંદુરાય! ૫ એક કહે એ યુદ્ધજ કરે, અર્થ આપણે તે સહી સરે; ઘણા દિવસના ખરજે હાથ, એસિંકલ થઈયે નરનાથ. ૬ ઘણું દિવસનાં જે હથિયાર, કાટ ભરાઈ થયાં ખુવાર; તેને આજ વ્હાર કાઢિયે, વિરેનાં મસ્તક પાડિયે. ૭ ઈમ બેલે મન હર્ષ અપાર, જિમ ભૂખ્યાં લહે અમૃત આહાર; અતિ તર લહે ગંગાનીર, જાણે વિપ્રને લાધી ખીર. ૮ બૂડતાં કર લાગે વહાણ, નર થાયે ને મિલે “સહ્યાણ; જન્મ દરિદ્રી પૃથ્વી ફરે, વનકડા દેખી ચિત કરે. ૮ એમ બરબે હરખે બહુ વીર, ઉતારશું સહી એનાં નીર; કાયરને હણતાં કેહી વાર?! કિશે ઘાસ કેપે 'અંગાર! ૧૦ જ્યારે કેપ કરે જ કુઠાર, કેળ કાપતાં કહી વાર ! કમળ ઉપરે કે કરી, ઉમેળતાં ક્ષણ લાગે ખરી ? ૧૧ ૧ ચળવળે છે. ૨ આભારી. ૩ ખરાબ. ૪ વાહન. ૫ દેવતાઅમિ ૬ કવાડે, 9 હાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy