SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત. (૩૧) સિંહને “મૃગ હણતાં શી વાર? “વિ ક્ષણમાં ટાળે અંધકાર; આતુર થિર કૈ પથાય ! પ્રચંડ કે જ્યારે વાય? ૧૨ ( દુહા ) પ્રચંડ પવનજ આગળે, ઊડે આકજ તૂર; ઈશું કહીને ઊઠિયા, યુદ્ધ કરવા શૂર. (ઢાળ ૨૮મી-દેશી કાન બજાવે વાંસળી-રાગણી આશાવરી) સૂર ભીડે રણમાં બહુ, ઘર ની માયા મૂકે; ધનુષ ચડાવીને ધરે, નર બાણ ન ચૂકે. શરણુણે તન ટુલર, તવ આગોત્રી, ચાલે રણ ઝંપલાવિયે, મરવું તિહાં ખૂટે. મસ્તક–વેણ હુલશે, શિર ટેપ ન આવે; શૂર સુભટ તે આગળે, જીવતે કુણ જાવે. કેતા નર રણમાં ધસે, કાઢી તરવાર; દંડ સાંગ લેઈ ધસે, થઈ મારે માર. કઈ ભાલા ઊંચા કરી, જમને તરતા; આવે “ભક્ષ તુમ દીજિયે, રહે ઘર ઘર ફરતા. ૫ ઈશાં વયણ બોલે મુખે, રણ સામે આવે; રછ ચામડે વીંટીઆ, શિર ટેપ બનાવે. કૂર્મચર્મ સરખી વળી, સલે બખ્તર પહેરી; ગુરજ તણા ઘા બહુ કરે, નર સાય નમેરી. મિળ્યા અસુર સહુ એકઠા, રણ [માં નરને મારે ભરત નિા) કટક ઊપર પડયા, સહુ એકે વારે. ૮ તરવારે જિમ વિજળી, બાણ વરશે મેહ; ૮ હરિને મારતાં. ૮ સૂર્ય. ૧૦ આકડાનું તૂર. ૧૧ ભારે પવન. ૧ લડાઈના મેદાનમાં પડતું મહેલી–ઘુસી જઈએ, ૨ માથાના વાળ-પટા, ૩ ખાવાનું. national Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy